![]() Microsoft Office Language Interface Pack 2007 સર્વિસ પૅક 2 (SP2)ઝડપી વર્ણનસર્વિસ પૅક 2 Microsoft Office Language Interface Packs 2007 માં થયેલાં અદ્યતનો ઉપલબ્ધ કરાવે છે. આ પૃષ્ઠ પરઝડપી વિગતો
વિહંગાવલોકનMicrosoft Office Language Interface Pack 2007 સર્વિસ પૅક 2 (SP2) ઘરાકોને Office Language Interface Packs 2007માં થયેલાં તાજેતરનાં અદ્યતનો ઉપલબ્ધ કરાવે છે. આ ડાઉનલોડમાં બે પ્રકારનાં ઉકેલો સામેલ છે:
આ સર્વિસ પૅક પ્રસ્થાપિત કરતાં પહેલાં, તમને 953339 વાંચવા માટે અત્યંત પ્રોત્સાહિત કરીએ છીએ, જેમાં SP2 દ્વારા શરૂ કરેલાં અમુક મોટા સુધારાઓનું વર્ણન કરેલું છે, અને જે અમુક મહત્વપૂર્ણ જાણકારી બતાડે છે જે તમારાં માટે પ્રસ્થાપના પૂર્વ જાણી લેવી જરૂરી છે. સિસ્ટમ જરૂરીયાતો
સર્વિસ પૅક 2 નીચે આપેલાનું અદ્યતન કરશે:
સૂચનાઓઆ અદ્યતન પ્રસ્થાપિત કરવાં માટે, નીચે આપેલા માંથી કંઈ પણ એક કરો:
મહત્વપૂર્ણ ટિપ્પણ: જો તમે આ અદ્યતન પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરશો અને તમને અદ્યતન નિષ્ફળ એવો સંદેશ મળે, તો કૃપયા નૉલૅજ બેસ આલેખ 968173 માં સંદર્ભ જુઓ. પ્રસ્થાપના નિષ્ફળ કરી શકે એવી જરૂરિયાતો અને અન્ય સમસ્યાઓનાં સેટનું વર્ણન એમાં કરેલું છે, અને તેમનો ઉકેલ કેવી રીતે લાવવાનો તેના વિશે સૂચનાઓ આપેલી છે. અન્ય Office ઉત્પાદનો માટે SP2 પ્રસ્થાપિત કરો જો તમે અન્ય Office ઉત્પાદનો પ્રસ્થાપિત કરેલાં હોય, તો કૃપયા તેમનું અદ્યતન પણ ચોક્કસ કરજો. નૉલૅજ બેસ આલેખ 968170 માં Office ઉત્પાદનો માટેનાં SP2 રીલીઝની સંપૂર્ણ સૂચિ ઉપલબ્ધ છે. આ ડાઉનલોડ કાઢી નાખવા માટે સર્વિસ પૅક 2 એવો પહેલો સર્વિસ પૅક છે જે આદેશ પંક્તિ અને Microsoft Service Pack Uninstall Tool ઉપયોગ બન્ને દ્વારા ગ્રાહક પૅચીસનાં વિસ્થાપનને સમર્થિત કરે છે. સર્વિસ પૅક વિસ્થાપન સાધન એક અલગ ડાઉનલોડનાં રૂપમાં ઉપલબ્ધ છે. આ સાધન વિશે વધુ જાણકારી માટે, Microsoft નૉલૅજ બેસ આલેખ 954914 જુઓ. વ્યવસ્થાપક સંસાધન સંચાલિત પર્યાવરણોમાં કાર્ય કરતાં વ્યવસ્થાપકોને 2007 Office Resource Kit site પરનાં સંગઠનમાં Office અદ્યતનો વિસ્તારવા માટેનાં પૂરા સંસાધનો મળી શકે છે. વધારાની જાણકારી ફરીથી, સર્વિસ પૅકમાં શેનો સમાવેશ છે એનાં વિશે વધુ વિગતો માટે, તમને નૉલૅજ બેસ આલેખ 953339 વાંચવાનો આગ્રહ કરવામાં આવે છે. |
||||||||||||||||||