*
Microsoft*
Results by Bing
ડાઉનલોડ સેંટર 
શોધો
અદ્યતન શોધ

વિન્ડોઝ XP માટે વિન્ડોઝ ઈન્ટરનેટ એક્સ્પ્લોરર 7 LIP પેક

ઝડપી વર્ણન
વિશ્વના સૌથી વધુ પ્રચલિત વેબ બ્રાઉઝરની આધુનિકતમ આવૃત્તિ ડાઉનલોડ કરો.

આ પૃષ્ઠ પર

ઝડપી વિગતો
ફાઈલનું નામ : ie7lip-x86-GUJ.exe
આવૃત્તિ : 7.0
પ્રસિદ્ધ કર્યા તારીખ : 06-05-08
ભાષા : ગુજરાતી-ભારત
ડાઉનલોડ કદ: 13.1 MB
અંદાજિત ડાઉનલોડ સમય: 32 મિનિટ 56K

ભાષા બદલો :
  

વિહંગાવલોકન

ઈન્ટરનેટ એક્સ્પ્લોરર 7 લેંગવેજ ઈન્ટરફેસ પેક(LIP) પ્રાદેશિક બજારો માટે તૈયાર કરવામાં આવ્યું છે જેમની પાસે ઈન્ટરનેટ એક્સ્પ્લોરર 7ની સ્થાનિક આવૃત્તિ ઉપલબ્ધ નથી. પેક્સ કોમ્પ્યુટર યુઝર્સને તેમની પોતાની ભાષામાં અનેક સામાન્ય રીતે વપરાતી બ્રાઉઝર લાક્ષણિકતાઓને પ્રદર્શિત કરવાની તક આપે છે. વિન્ડોઝ ઈન્ટરનેટ એક્સ્પ્લોરર 7 LIP પેક ઉભરતી ભાષા આધારિત બજારો, જેવા કે કેટાલન, લિથુઆનિયન અને થાઈ માટે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત, સ્થાનિકૃત "સ્કીન" છે. મલ્ટીલેન્ગવેજ યુઝર ઈન્ટરફેસ (MUI) ટેકનોલોજી પર આધારિત, LIP યુઝર ઈન્ટરફેસ ઘટકોના ઘટેલા જૂથને અનુવાદિત કરી ડેસ્કટૉપ વપરાશકર્તાઓને 80% સુધીનો સ્થાનિક ભાષામાં કામ કર્યાનો અનુભવ આપે છે. વિન્ડોઝ અને ફિક્સ્ડ બેઝ લેન્ગ્વેજની પરવાનાવાળી એટલે કે લાઈસન્સવાળી કોપી પર LIP ઈન્સ્ટોલ કરી શકાય છે. આવશ્યક બેઝ લેન્ગવેજનો આધાર તમે વાપરવા ઈચ્છતા LIP ભાષા પર છે.

લેન્ગવેજ ઈન્ટરફેસ પેક પ્રોગ્રામ અંગે વધુ જાણકારી માટે Microsoft લેન્ગવેજ ઈન્ટરફેસ પેક સાઈટ જુઓ. 24 સંપૂર્ણપણે સ્થાનિકૃત ભાષાઓમાંથી કોઈ પણ ભાષામાં ઈન્ટરનેટ એક્સ્પ્લોરર ડાઉનલોડ કરવા માટે, જુઓ ઈન્ટરનેટ એક્સ્પ્લોરર વર્લ્ડવાઈડ સાઈટ.

આ ડાઉનલોડીંગ ફક્ત Microsoftવિન્ડોઝ XP સર્વિસ પેક 2 માટે જ છે. Microsoft વિન્ડોઝની અન્ય સહાયિત આવૃત્તિઓ માટે ઈન્ટરનેટ એક્સપ્લોરર 7 લેન્ગવેજ ઈન્ટરફેસ પેક ડાઉનલોડ કરવા માટે નીચેના સંબંધિત ડાઉનલોડ જુઓ.

  પાનનો ઉપરનો ભાગ

સિસ્ટમ જરૂરીયાતો

  • સહાયિત ઓપરેટિંગ સિસ્ટમ્સ: Windows XP Service Pack 2
  • જો તમારી સિસ્ટમની ભાષા સ્લોવેનીયન હોય તો, તમારે અલગથી OS LIP ઈન્સ્ટોલ કરવાની જરૂર નથી અને તમે ઈન્ટરનેટ એક્સ્પ્લોરર 7 LIP ઈન્સ્ટોલ કરવા તરફ આગળ વધી શકો છો. સ્લોવેક અને સ્લોવેનીયન ઈન્ટરનેટ એક્સ્પ્લોરર 7 LIPs Microsoft વિન્ડોઝ XP હોમ આવૃત્તિથી પણ સહાયિત છે.
  • જો તમારી પાસે વિન્ડોઝ સ્ટાર્ટર આવૃત્તિ હોય અને તમારી સિસ્ટમ સાચી ભાષા બતાવતી હોય તો, તમે ઈન્ટરનેટ એક્સ્પ્લોરર 7 LIP ઈન્સ્ટોલ કરવા તૈયાર છો. જો વિન્ડોઝ સ્ટાર્ટર આવૃત્તિ અંગ્રેજી ભાષામાં બતાવે તો, તમારે સૌ પ્રથમ CD માંથી લેન્ગવેજ પેક ઈન્સ્ટોલ કરવાની જરૂર છે જે તમારા મૂળ ઉપકરણ ઉત્પાદનકર્તા દ્વારા તમને પૂરું પાડવામાં આવ્યું હતું.

  પાનનો ઉપરનો ભાગ

સૂચનાઓ

  1. ડાઉનલોડીંગ ચાલુ કરવા માટે, આ પૃષ્ઠ પર ડાઉનલોડ બટન પર ક્લિક કરો, અથવા નીચે દેખાતી યાદીમાંથી અલગ ભાષા પસંદ કરો અને ગો પર ક્લિક કરો
  2. .
  3. નીચેનામાંથી એક કરોઃ
    • ઈન્સ્ટોલેશન તરત ચાલુ કરવા માટે, ઓપન કે રન ધીસ પ્રોગ્રામ ફ્રોમ ઇટ્સ કરન્ટ લોકેશન પર ક્લિક કરો
    • .
    • પછીથી ઈન્સ્ટોલેશન કરવા તમારાં કોમ્પ્યુટરમાં ડાઉનલોડની કોપી કરવા સેવ અથવા સેવ ધીસ પ્રોગ્રામ ટુ ડિસ્ક પર ક્લિક કરો

  પાનનો ઉપરનો ભાગ

વધારાની માહિતી

  • ઈન્ટરનેટ એક્સ્પ્લોરર 7 LIP સેટઅપ તમારી બેઝ ઓપરેટિંગ સિસ્ટમની ભાષામાં જ હશે.

  પાનનો ઉપરનો ભાગ

  પાનનો ઉપરનો ભાગ


©2013 Microsoft Corporation. બધા હક સુરક્ષિત. અમને સંપર્ક કરો |ઉપયોગની શરતો |Trademarks |ગોપનીયતા કથન