Silverlight ઇન્‍સ્‍ટોલ કરવા અહીં ક્‍લિક કરો*
ગુજરાતીબદલો|બધી જ Microsoft સાઇટો
Microsoft
ડાઉનલોડ સેંટર 
શોધો
અદ્યતન શોધ

Windows Live Mail 2011

ઝડપી વર્ણન
તમારા બહુવિધ ઈ-મેલ એકાઉન્ટ્સ, કૅલેન્ડર્સ અને તમારા સંપર્કોને કુશળતાપૂર્વક મેનેજ કરો. નોંધો કે "ડાઉનલોડ કરો" ક્લિક કરવાનો અર્થ એ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

આ પૃષ્ઠ પર

ઝડપી વિગતો
ફાઈલનું નામ : wlsetup-web.exe
આવૃત્તિ : 15.4.3555.0308
પ્રસિદ્ધ કર્યા તારીખ : 22-03-12
ભાષા : ગુજરાતી-ભારત
ડાઉનલોડ કદ: 1.2 MB - 2.5 MB*
અંદાજિત ડાઉનલોડ સમય: 5 મિનિટ 56K
* પસંદ કરેલ ડાઉનલોડ ઘટકો પર ડાઉનલોડ કદનો આધાર છે.

ભાષા બદલો :
  

વિહંગાવલોકન

Windows Live Mail તમને તમારા મેલ, કૅલેન્ડર અને સંપર્કોને તમારા PC પર એક જ સ્થાનમાં ગોઠવવામાં તમારી મદદ કરે છે. Windows Live Hotmail, Gmail અને Yahoo! Mail Plus જેવા બહુવિધ ઈમેલ એકાઉન્ટ્સની Mail તપાસો.

તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન ન હોવા પર પણ તમે તમારી ઈમેલ, કૅલેન્ડર્સ અને સંપર્કોને જોઈ શકો છો. જો તમે ઇચ્છો તો વાતચીતને સમુહિત કરીને Windows Live Mail તમે જે શોધી રહ્યા છો તેને શોધવાનું સરળ બનાવે છે. આવનારી ઇવેન્ટ્સ તમારા ઇનબૉક્સની પાસે દેખાય છે, અને તમે તમારા ઇનબૉક્સથી જ સીધા જ તમારા કૅલેન્ડરમાં વસ્તુઓને ઝડપથી ઍડ કરી શકો છો.

Windows Live Mail એ Windows Live Essentialsનો ભાગ છે, જેમાં Windows Live Messenger, Photo Gallery, Movie Maker, Writer, Family Safety, Windows Live Mesh, Bing Bar, Messenger Companion, Microsoft Silverlight અને Outlook Connector Pack (Microsoft Outlook Hotmail Connector અને Windows Live Messenger માટે Social Connector Provider) પણ સામેલ છે. તમે માત્ર Mail અથવા સંપૂર્ણ Windows Live Essentials ને ઇન્સ્ટોલ કરી શકો છો.

નોંધ: ડાઉનલોડ કરો ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. ડાઉનલોડમાં તમારી પાસે જે Windows Live પ્રોગ્રામ્સ પહેલાંથી છે તેના અપડેટ્સ સામેલ હોઈ શકે છે. તમને આના અને Microsoft Update તરફથી અન્ય Microsoft પ્રોગ્રામ્સના અપડેટ્સ મળશે. આ સૉફ્ટવેર કેટલાક અપડેટ્સને આપમેળે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકે છે. વધુ જાણો

  પાનનો ઉપરનો ભાગ

સિસ્ટમ જરૂરીયાતો

  • સહાયિત ઓપરેટિંગ સિસ્ટમ્સ: Windows 7 ; Windows Server 2008 R2 ; Windows Vista Service Pack 2
Windows Live Mail એ Windows Live Essentials, નો ભાગ છે, જેને નીચેનાની જરૂર છે:

  • ઑપરેટિંગ સિસ્ટમ: Windows Vista માટે Platform Update સાથે Windows Vista Service Pack 2; અથવા Windows 7; અથવા Service Pack 2 સાથે Windows Server 2008 અને Windows Server 2008 માટે Platform Update; અથવા Windows Server 2008 R2 ની 32- અને 64-બિટ આવૃત્તિઓ.
  • પ્રોસેસર: 1.6 GHz અથવા એથી વધુ
  • મેમરી: 1 GB ની RAM અથવા એથી વધુ
  • રિઝોલ્યૂશન: ન્યૂનતમ: 1024 × 576
  • ઇન્ટરનેટ કનેક્શન: ઇન્ટરનેટ કાર્યક્ષમતાને ડાયલ-અપ અથવા બ્રૉડબેન્ડ ઇન્ટરનેટ ઍક્સેસ (અલગથી આપેલ)ની જરૂર છે. સ્થાનિક અથવા લાંબા ગાળાના શુલ્કો લાગુ થઈ શકે છે.
  • ગ્રાફિક્સ અથવા વિડિયો કાર્ડ: Windows Live Movie Maker ને DirectX 9 અથવા ઉચ્ચ સંસ્કરણને સપોર્ટ કરતાં હોય તેવા વિડિયો કાર્ડની અને Shader Model 2 અથવા ઉચ્ચ સંસ્કરણની જરૂર છે.
  • Photo Gallery અને Movie Maker માટે: જો તમારા કમ્પ્યુટર પર પહેલેથી DirectX 9 ના કેટલાક આવશ્યક ઘટકો નથી, તો તે ઇન્સ્ટોલ થઈ શકે છે.
  • Windows Live Mesh માટે: Mac પર Windows Live Mesh ચલાવવા માટે, તમારી પાસે OS X 10.5 અથવા આનાથી નવું ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ. જો તમારી પાસે પહેલેથી Window Live Sync બીટા અથવા Live Mesh બીટાનું પહેલાનું સંસ્કરણ ઇન્સ્ટોલ કરેલું છે, તો કૃપયા અતિરિક્ત આવશ્યકતાઓ માટે વિગતવાર રીલીઝ નોટ્સ જુઓ.

  પાનનો ઉપરનો ભાગ

સૂચનાઓ

  1. ડાઉનલોડ પ્રારંભ કરવા માટે આ પેજ પરના ડાઉનલોડ કરો બટનને ક્લિક કરો અથવા ભાષા બદલો ડ્રૉપ-ડાઉન સૂચીમાંથી ભિન્ન ભાષાને પસંદ કરો અને પરિવર્તિત કરોને, ડાઉનલોડ કરો ક્લિક કરો તેની પહેલાં ક્લિક કરો.
  2. સુરક્ષા મેસેજમાં જ્યાં કોઈ કંપની અથવા પ્રકાશક સૂચીબદ્ધ જુઓ છો, ત્યાં સુનિશ્ચિત કરો કે કંપનીનું નામ Microsoft Corporation છે અને પછી ચલાવો, ચાલુ રાખોઅથવા પરવાનગી આપો ક્લિક કરો.
  3. ઇન્સ્ટોલર ખુલશે. તમે ઇન્સ્ટોલ કરવા માંગતા હો તે પ્રોગ્રામ્સને પસંદ કરો,* અને પછી આગલું ક્લિક કરો.
    *તમારી પાસે હજી સુધી લેટેસ્ટ સંસ્કરણો ઇન્સ્ટોલ ન હોય, તો પહેલેથી ઇન્સ્ટોલ કરેલા બધા Windows Live પ્રોગ્રામ્સ પણ અપડેટ કરવામાં આવશે.
  4. આગળ વધો અને તમે પ્રતીક્ષા કરો ત્યારે તમારા કમ્પ્યુટર પરના અન્ય પ્રોગ્રામ્સનો ઉપયોગ કરો.
  5. જ્યારે તે પૂર્ણ થઈ જાય, ત્યારે Windows પ્રારંભ મેનૂ પર Windows Live હેઠળ અથવા Windows Live ફોલ્ડરમાં તમારા નવા પ્રોગ્રામ્સને શોધો.

  પાનનો ઉપરનો ભાગ

  પાનનો ઉપરનો ભાગ


©2013 Microsoft Corporation. બધા હક સુરક્ષિત. અમને સંપર્ક કરો |ઉપયોગની શરતો |Trademarks |ગોપનીયતા કથન