*
Microsoft*
Results by Bing
ડાઉનલોડ સેંટર 
શોધો
અદ્યતન શોધ

ભાષા ઈંટરફેસ પેક માટે Office 2003 Service Pack 2

ઝડપી વર્ણન
ભાષા ઈંટરફેસ પેક માટેનું Office 2003 Service Pack 2, Microsoft Office 2003 ભાષા ઈંટરફેસ પેક માટેનાં નવીનતમ અદ્યતનો પૂરા પાડે છે.

આ પૃષ્ઠ પર

ઝડપી વિગતો
આવૃત્તિ : 1
જ્ઞાન આધાર લેખો: KB887617
પ્રસિદ્ધ કર્યા તારીખ : 18-11-05
ભાષા : ગુજરાતી-ભારત
ડાઉનલોડ કદ: 971 KB - 6.6 MB*
* પસંદ કરેલ ડાઉનલોડ ઘટકો પર ડાઉનલોડ કદનો આધાર છે.

ભાષા બદલો :
  

વિહંગાવલોકન

ભાષા ઈંટરફેસ પેક માટેનું Office 2003 Service Pack 2 (SP2) એની પુષ્ટિ કરે છે કે જ્યારે તમે Office 2003 ભાષા ઈંટરફેસ પેકનો ઉપયોગ કરશો ત્યારે Office 2003 પૂર્ણ કાર્યક્ષમતા સાથે બરાબર રીતે કાર્ય કરે છે.

આ સર્વિસ પેકમાં Office 2003 ભાષા ઈંટરફેસ પેક (કાટલાન, નાયનોર્સ્ક અને સર્બિયન સિરિલિક ફક્ત) માટેનાં પૂર્વમાં બહાર પાડેલાં બધા અદ્યતનો છે:


LIP માટેનું Office 2003 SP2 સફળતાપૂર્વક સ્થાપિત થશે પછી ભલે તમારા કમ્પ્યુટર પર કોઈ સર્વિસ પેક પહેલાથી સ્થાપિત હોય. તમને આ અદ્યતન વિશેની ચોક્કસ માહિતી Microsoft Knowledge Base લેખ પર મળશે. (887617): ભાષા ઈંટરફેસ પેક માટે Office 2003 Service Pack 2 ની વિગતો.

મહત્વપૂર્ણ જો તમે Office 2003 ભાષા ઈંટરફેસ પેકનો ઉપયોગ કરી રહ્યાં છે, તો સંપૂર્ણ Office 2003 SP2 કાર્યક્ષમતા માટે, તમને આ બંને ડાઉનલોડ તેમજ અંગ્રેજી Office 2003 Service Pack 2અથવા તોહિંદી Office 2003 Service Pack 2 સ્થાપિત કરવાની જરૂર પડશે.

  પાનનો ઉપરનો ભાગ

સિસ્ટમ જરૂરીયાતો

  • સહાયિત ઓપરેટિંગ સિસ્ટમ્સ: Windows 2000 Service Pack 3 ; Windows Server 2003 ; Windows XP

આ અદ્યતન નીચે આપેલા પોગ્રામ્સ પર લાગુ થાય છે:
  • Microsoft® Office 2003 ભાષા ઈંટરફેસ પેક


  પાનનો ઉપરનો ભાગ

સૂચનાઓ

નોંધ: વ્યવસ્થાપકોએ વ્યવસ્થાપકીય સ્ત્રોત પેટાવિભાગ જોવું.

સ્થાપના સૂચનો
આ અદ્યતનને સ્થાપિત કરવા માટે, આ પગલાંનું અનુસરણ કરો:
  1. પૃષ્ઠમાં નીચે આપેલ લિંક્સનો ઉપયોગ કરીને બે .exe ફાઈલોમાંથી એક ફાઈલ ડાઉનલોડ કરો અને પછી તે ફાઈલને તમારા હાર્ડ ડિસ્ક ડ્રાઈવ પર સાચવો.
    • LIP2003SP2-kb887617-client-GUJ.exe: જો તમારી પાસે મૂળ ઉત્પાદ CD-ROM માટેની પહોંચ છે તો તમારે આ ફાઈલ ડાઉનલોડ કરી લેવી જોઈએ. જો તમે પૂર્વમાં તમારા ઉત્પાદને અદ્યતન કર્યુ છે તો પેચ સ્થાપના દરમ્યાન તમને સંભવતઃ સ્થાપના સ્ત્રોત આપવાની જરૂર પડી શકે છે.
    • LIP2003SP2-kb887617-fullfile-GUJ.exe: જો તમારી પાસે મૂળ ઉત્પાદ CD-ROM માટેની પહોંચ છે અથવા તો LIP2003SP2-kb887617-client-GUJ.exe સ્થાપિત કરતી વખતે મુશ્કેલી આવતી હોય તો આ ફાઈલને ડાઉનલોડ કરો.
  2. એ ભલામણ કરવામાં આવે છે કે તમે કોઈ પણ ચાલી રહેલા પ્રોગ્રામ્સમાંથી બહાર નીકળી જાઓ.

  3. Windows Explorer માં, તે .exe ફાઈલને ડબલ-ક્લિક કરો કે જે તમે તમારી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ પર સાચવી છે અને સ્ક્રીન પરનાં સૂચનોનું અનુસરણ કરો.


ઉપયોગ માટેનાં સૂચનો:

આ અદ્યતન સ્થાપિત કર્યા પછી, તમે પહેલાની જેમ જ Office નો ઉપયોગ કરશો.


આ ડાઉનલોડને હટાવવા માટે:

આ ડાઉનલોડ માટે કોઈ સ્થાપના રદ્દ કરવાની કોઈ સુવિધા નથી. વધુ માહિતી માટે, Microsoft Knowledge Base લેખ જુઓ.(873125): તમે Office 2003 ઉત્પાદો માટે Service Pack 2 હટાવી શકતાં નથી.


વ્યવસ્થાપકીય સ્ત્રોત
સુનિયોજિત વાતાવરણમાં કાર્ય કરનારા વ્યવસ્થાપકો કોઈ સંસ્થામાં Office અદ્યતનો ડિપ્લોય કરવા માટે પૂર્ણ સ્ત્રોતો Office એડમિન અદ્યતન કેન્દ્ર વેબ સાઈટ પર શોધી શકશે. તે ઉત્પાદ સંસ્કરણ કે જેને તમે અદ્યતન કરી રહ્યાં છો, તે માટે તે સાઈટના મુખ પૃષ્ઠ પર, અદ્યતન વ્યૂહરચના હેઠળ જુઓ.

આ અદ્યતન માટેના ડાઉનલોડ્સ નીચે છે. જ્યારે તમે અમલીકરણ કરવા યોગ્ય પેકેજ પર ડબલ-ક્લિક કરશો, ત્યારે સ્થાપના શરૂ થશે. પેચ ફાઈલો (MSP ફાઈલો) ને કાઢવા માટે, તમારે આ આદેશ પંક્તિનો ઉપયોગ કરવો જોઈએ. આદેશ પંક્તિ અને સૂચનો Knowledge Base લેખમાં રહેલા છે.(197147): IExpress સોફ્ટવેર અદ્યતન પેકેજેસ માટે આદેશ-પંક્તિ સ્વિચ.

આ અદ્યતન વિશેની વધુ માહિતી માટે Microsoft Knowledge Base લેખ (887617): ભાષા ઈંટરફેસ પેક માટે Office 2003 Service Pack 2 ની વિગતો જુઓ.

  પાનનો ઉપરનો ભાગ

આ ડાઉનલોડમાં ફાઈલો

આ ડાઉનલોડ માં જે તે વિભાગની જુદી ફાઇલોની લિન્ક પ્રાપ્ય છે. તમને જે યોગ્ય ફાઇલ લાગે તે ડાઉનલોડ કરો.
ફાઈલનું નામ : ફાઈલનું કદ

LIP2003SP2-KB887617-Client-GUJ.exe

971 KB

LIP2003SP2-KB887617-FullFile-GUJ.exe

5.7 MB

  પાનનો ઉપરનો ભાગ


©2013 Microsoft Corporation. બધા હક સુરક્ષિત. અમને સંપર્ક કરો |ઉપયોગની શરતો |Trademarks |ગોપનીયતા કથન