![]() Windows Live Photo Gallery અને Movie Maker 2011ઝડપી વર્ણનફોટા અને મૂવીઝને એડિટ કરો અથવા ગોઠવો અને પછી તેને ઑનલાઇન પોસ્ટ કરો અથવા તમારા મિત્રો સાથે શેર કરો નોંધો કે "ડાઉનલોડ કરો" ક્લિક કરવાનો અર્થ એ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે. આ પૃષ્ઠ પરઝડપી વિગતો
વિહંગાવલોકનWindows Live Movie Maker અને Windows Live Photo Gallery એક સાથે કાર્ય કરે છે જેથી તે તમે તમારી આગલી મૂવીમાં ઉપયોગ કરવા માંગતા હો તે ફોટા અને વિડિયોઝ ગોઠવવાનું સરળ બનાવે છે.
Windows Live Photo Gallery તમને તમારા કૅમેરાથી ફોટા આયાત કરવામાં, તેને ઍલ્બમ્સમાં ગોઠવવામાં અને તે સૌથી સારા દેખાય તે માટે તેને એડિટ કરવામાં તમારી મદદ કરે છે. આકર્ષક પૅનોરમાઝ મૂવીઝ, સ્લાઇડ શોઝ અને વધુ બનાવવા માટે સશક્ત ફોટો ટૂલ્સનો ઉપયોગ કરો. તમે એકીવખતે ડઝનો ફોટા એડિટ કરી શકો છો, ધબ્બા દૂર કરી શકો છો અને એક જ ક્લિકમાં રેડ આઇને ઠીક કરી શકો છો. જ્યારે તમે શેર કરવા માટે તૈયાર હો ત્યારે Photo Gallery માંથી સીધા Facebook અને Flickr જેવી તમારી પસંદની વેબસાઇટ્સ પર તમારા ફોટા અને વિડિયોઝ પ્રકાશિત કરો. અને નવી શોધ સુવિધાઓ અને ચહેરા ઓળખ જેવા ટૂલ્સ સાથે, તમારા કલેક્શનમાં ફોટા શોધવું પહેલાં કરતા વધુ સરળ છે. Windows Live Movie Maker તમારા ફોટા અને વિડિયોઝને ઝડપથી સુંદર મૂવીઝમાં બદલવામાં મદદ કરે છે. તમારી વાર્તા કહેવામાં મદદ હેતુ વિશેષ પ્રભાવો, ટ્રાંઝિશંસ, સાઉન્ડ, ક્રેડિટ્સ અને કૅપ્શંસ ઍડ કરો. અથવા તમને જોઈતા ફોટા, વિડિયોઝ અને મ્યૂઝિક પસંદ કરો અને ઑટોમૂવીને તમારા માટે કામ કરવા દો: તે આકર્ષક થીમ લાગુ કરે છે જેમાં ટ્રાંઝિશંસ, પ્રભાવો, શીર્ષકો અને વધુ સામેલ છે—બધું એક કરતા પણ ઓછી મિનિટમાં. તમારી મૂવીને Movie Maker થી સીધા જ YouTube, Facebook, Windows Live SkyDrive અને અન્ય સહિતની તમારી પસંદની સાઇટ્સ પર પોસ્ટ કરો. Windows Live Photo Gallery અને Movie Maker એ Windows Live Essentialsનો ભાગ છે, જેમાં Windows Live Messenger, Mail, Writer, Family Safety, Windows Live Mesh, Bing Bar, Messenger Companion, Microsoft Silverlight અને Outlook Connector Pack (Microsoft Outlook Hotmail Connector અને Windows Live Messenger માટે Social Connector Provider) પણ સામેલ છે. તમે માત્ર Photo Gallery અને Movie Maker અથવા સંપૂર્ણ Windows Live Essentials ને ઇન્સ્ટોલ કરી શકો છો. નોંધ: ડાઉનલોડ કરો ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. ડાઉનલોડમાં તમારી પાસે જે Windows Live પ્રોગ્રામ્સ પહેલાંથી છે તેના અપડેટ્સ સામેલ હોઈ શકે છે. તમને આના અને Microsoft Update તરફથી અન્ય Microsoft પ્રોગ્રામ્સના અપડેટ્સ મળશે. આ સૉફ્ટવેર કેટલાક અપડેટ્સને આપમેળે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકે છે. વધુ જાણો સિસ્ટમ જરૂરીયાતો
સૂચનાઓ
|
||||||||||||||||||