*
Microsoft*
Results by Bing
ડાઉનલોડ સેંટર 
શોધો
અદ્યતન શોધ

Windows 7 ભાષા ઇંટરફેસ પૅક

ઝડપી વર્ણન
Windows 7 માટેનો આ ભાષા ઇંટરફેસ પૅક (LIP) Windows 7 ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક ભાષાંતરિત યુઝર ઇંટરફેસ પ્રદાન કરે છે

આ પૃષ્ઠ પર

ઝડપી વિગતો
આવૃત્તિ : 1.0
પ્રસિદ્ધ કર્યા તારીખ : 30-08-10
ભાષા : ગુજરાતી-ભારત
ડાઉનલોડ કદ: 2.9 MB - 7.5 MB*
* પસંદ કરેલ ડાઉનલોડ ઘટકો પર ડાઉનલોડ કદનો આધાર છે.

ભાષા બદલો :
  

વિહંગાવલોકન

Windows લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP) એ Windows ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક અનુવાદિત સંસ્કરણ પ્રદાન કરે છે. LIP ને સ્થાપિત કર્યા પછી, LIP ભાષામાં વિઝાર્ડમાંના પાઠ, સંવાદ બૉક્સેસ, મેનૂઝ અને મદદ અને સમર્થન વિષયો પ્રદર્શિત કરવામાં આવશે. બિન અનુવાદિત પાઠ, Windows 7 ની આધાર ભાષામાં રહેશે. ઉદાહરણ તરીકે, જો તમે Windows 7 નું સ્પેનિશ સંસ્કરણ ખરીદ્યું છે અને કૅટલાન LIP સ્થાપિત કર્યું છે, તો કેટલોક પાઠ સ્પેનિશમાં જ રહેશે. તમે એકલ આધાર ભાષા પર એક કરતાં વધુ LIP સ્થાપિત કરી શકો છો. બધી Windows 7 આવૃત્તિઓ પર Windows LIP સ્થાપિત કરી શકાય છે.

  પાનનો ઉપરનો ભાગ

સિસ્ટમ જરૂરીયાતો

  • સહાયિત ઓપરેટિંગ સિસ્ટમ્સ: Windows 7
  • Microsoft Windows 7
  • Windows 7 ની આવશ્યક આધાર ભાષાની અથાપના: અંગ્રેજી
  • ડાઉનલોડ માટે 4.63 Mb રિક્ત સ્થાન
  • ગોઠવણ માટે 15 Mb રિક્ત સ્થાન

  પાનનો ઉપરનો ભાગ

સૂચનાઓ

ચેતવણી: જો તમારી પાસે BitLocker એન્ક્રિપ્શન સક્ષમ છે, તો કૃપયા તેને LIP સ્થાપિત કરતાં પહેલાં નિરસ્ત કરો. આ Control Panel ખોલો, System and Security, પછી BitLocker Drive Encryption નું ચયન કરો. Suspend Protection પર ક્લિક કરો.

Windows 7 LIP ના 32-બિટ અને 64-બિટ સંસ્કરણો માટે અલગ-અલગ ડાઉનલોડ્સ હોઈ તમારે ડાઉનલોડ પ્રારંભ કરતાં પહેલાં એ નિર્ધારિત કરવાની જરૂર છે કે તમારી પાસે Windows 7 નું કયું સંસ્કરણ સ્થાપિત છે: તમારી પાસે Windows 7 નું કયું સંસ્કરણ સ્થાપિત છે તે નિર્ધારિત કરવાની રીત અહીં છે:

Start બટન પર ક્લિક કરો પછી કમ્પ્યુટર પર રાઇટ-ક્લિક કરો અને Properties નું ચયન કરો. આ તમારા કમ્પ્યુટર વિષેની મૂળભૂત માહિતી લાવશે.
સિસ્ટમ પ્રકાર માટે સિસ્ટમ અનુભાગમાં જુઓ. આ તમારું Windows 7 ઑપરેટિંગ સિસ્ટમ એ 32-બિટ ઑપરેટિંગ સિસ્ટમ અથવા કોઈ 64-બિટ ઑપરેટિંગ સિસ્ટમ છે તે બતાવશે.

32-બિટ સંસ્કરણ સ્થાપિત કરવા માટે, તમે:

  1. ડાઉનલોડ બટનને ક્લિક કરો, પછી LIP સ્થાપિત કરવા Open ક્લિક કરો


  2. અથવા

  3. ડાઉનલોડ બટનને ક્લિક કરો
    • તમારા કમ્પ્યુટર પર ફાઇલની પ્રતિલિપિ બનાવવા માટે Save પર ક્લિક કરો,
    • ડાઉનલોડ કરેલી ફાઇલ પર નેવિગેટ કરો અને LIP સ્થાપિત કરવા માટે તેના પર ડબલ-ક્લિક કરો

64-બિટ સંસ્કરણ સ્થાપિત કરવા માટે, તમારે ઉપરોક્ત વિકલ્પ 2 નો ઉપયોગ કરવો પડશે.

  પાનનો ઉપરનો ભાગ

આ ડાઉનલોડમાં ફાઈલો

આ ડાઉનલોડ માં જે તે વિભાગની જુદી ફાઇલોની લિન્ક પ્રાપ્ય છે. તમને જે યોગ્ય ફાઇલ લાગે તે ડાઉનલોડ કરો.
ફાઈલનું નામ : ફાઈલનું કદ

LIP_gu-IN-32bit.mlc

2.9 MB

LIP_gu-IN-64bit.mlc

4.6 MB

  પાનનો ઉપરનો ભાગ

  પાનનો ઉપરનો ભાગ

બીજાં શું ડાઉનલોડિંગ કરે છે

બીજાંએ શું ડાઉનલોડિંગ કરેલું છે Windows 7 ભાષા ઇંટરફેસ પૅક હા, પણ ડાઉનલોડ કર્યુ છે:
  1. Microsoft Office Language Interface Pack 2007 – ગુજરાતી

  પાનનો ઉપરનો ભાગ


©2013 Microsoft Corporation. બધા હક સુરક્ષિત. અમને સંપર્ક કરો |ઉપયોગની શરતો |Trademarks |ગોપનીયતા કથન