Windows

Windows XP ® ગુજરાતી ઈંટરફેસ પૅક

ભાષા બદલો :
Windows XP પરિવારનું ગુજરાતી ઈંટરફેસ પૅક મોટા ભાગનાં Windows XP યુઝર ઈંટરફેસ માટે ગુજરાતી યુઝર ઈંટરફેસ પૅક પ્રદાન કરે છે. Microsoft Windows ની સ્થાપના સમયે આ ગુજરાતી ઈંટરફેસ પૅકને સત્યાપનની જરૂર પડશે આ સ્ત્યાપન સુનિશ્ચિત કરે છે કે તમે Windows ની પ્રમાણભૂત અને પૂર્ણપણે લાઈસેંસ્ડ પ્રતિલિપિનો ઉપયોગ કરી રહ્યા છો.
  • આવૃત્તિ :

    All

    ફાઈલનું નામ :

    LIPSetup.msi

    પ્રસિદ્ધ કર્યા તારીખ :

    13-06-06

    ફાઈલનું કદ :

    6.5 MB

      Windows XP પરિવારનું ગુજરાતી ઈંટરફેસ પૅક મોટા ભાગનાં Windows XP યુઝર ઈંટરફેસ માટે ગુજરાતી યુઝર ઈંટરફેસ પૅક પ્રદાન કરે છે. Microsoft Windows ની સ્થાપના સમયે આ ગુજરાતી ઈંટરફેસ પૅકને સત્યાપનની જરૂર પડશે આ સ્ત્યાપન સુનિશ્ચિત કરે છે કે તમે Windows ની પ્રમાણભૂત અને પૂર્ણપણે લાઈસેંસ્ડ પ્રતિલિપિનો ઉપયોગ કરી રહ્યા છો. અસલ Windows સોફ્ટવેર ઉપયોગના લાભો વિશે વધુ જાણવા માટે કૃપયા Genuine Microsoft Software ની મુલાકાત લો.
  • સહાયિત ઓપરેટિંગ સિસ્ટમ્સ:

    Windows XP Service Pack 2

      - સમર્થિત ઑપરેટિંગ સિસ્ટમ્સ: Service Pack 2 (SP2) સાથેનું Windows XP
      - Service Pack 2 (SP2) સાથેનું Windows XP, SP2 સાથેની Windows XP Home આવૃત્તિ અથવા Windows XP TabletPC નું અંગ્રેજી સંસ્કરણ તમારા મશીન પર સ્થાપિત હોવું જરૂરી છે.
      - ડાઉનલોડ માટે 4.63 MB જેટલું રિક્ત સ્થાન
      - લગભગ 15MB જેટલું રિક્ત સ્થાન સેટઅપ માટે
    • જ્યારે ડાઉનલોડ શરૂ થાય:
      - ઈંટરનેટથી સેટઅપ શરૂ કરવા માટે “Run this program from its current location” નું,
      અથવા
      - પછીથી સ્થાપના કરવા માટે તમારા કમ્પ્યુટરનાં કોઈ વિશિષ્ટ સ્થાન પર સેટઅપ પ્રોગ્રામને સાચવવા માટે “Save this program to the disk”નું ચયન કરો.

પ્રચલિત ડાઉનલોડ

    • 01

      Windows 7 ભાષા ઇંટરફેસ પૅક

      Windows 7 માટેનો આ ભાષા ઇંટરફેસ પૅક (LIP) Windows 7 ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક ભાષાંતરિત યુઝર ઇંટરફેસ પ્રદાન કરે છે

    • 02

      Windows XP ® ગુજરાતી ઈંટરફેસ પૅક

      Windows XP પરિવારનું ગુજરાતી ઈંટરફેસ પૅક મોટા ભાગનાં Windows XP યુઝર ઈંટરફેસ માટે ગુજરાતી યુઝર ઈંટરફેસ પૅક પ્રદાન કરે છે. Microsoft Windows ની સ્થાપના સમયે આ ગુજરાતી ઈંટરફેસ પૅકને સત્યાપનની જરૂર પડશે આ સ્ત્યાપન સુનિશ્ચિત કરે છે કે તમે Windows ની પ્રમાણભૂત અને પૂર્ણપણે લાઈસેંસ્ડ પ્રતિલિપિનો ઉપયોગ કરી રહ્યા છો.

    • 03

      Windows 8.1 લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP)

      Windows 8.1 લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP). Windows 8.1 ના સૌથીએ વ્યાપક ઉપયોગમાં આવતા ક્ષેત્રો માટે આંશિક રૂપે લોકલાઇઝ યુઝર ઇન્ટરફેસ કરેલ પ્રદાન કરે છે.

    • 05

      Windows Vista ભાષા ઇંટરફેસ પૅક

      Windows Vista માટેનો આ ભાષા ઇંટરફેસ પૅક (LIP) Windows Vista ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક સ્થાનિક યૂઝર ઇંટરફેસ પ્રદાન કરે છે

Loading your results, please wait...

વિના મૂલ્યે PC અપડેટ્સ

  • સુરક્ષા પેચિસ
  • સૉફ્ટવેર અપડેટ્સ
  • સર્વિસ પૅક્સ
  • હાર્ડવેર ડ્રાઇવર્સ