Internet Explorer

Windows 7 માટે Windows Internet Explorer 9

ભાષા બદલો :
Windows Internet Explorer 9 તમારી વેબસાઇટ્સને આકર્ષક બનાવે છે અને તમારા PC પરની મૂળ એપ્લિકેશંસની જેમ જ કાર્ય કરે છે.
  • આવૃત્તિ :

    9.0.7930.16406

    ફાઈલનું નામ :

    IE9-Windows7-x86-guj.exe

    પ્રસિદ્ધ કર્યા તારીખ :

    25-05-11

    ફાઈલનું કદ :

    17.8 MB

    જ્ઞાન આધાર લેખો: KB982861

      Windows Internet Explorer 9 તે વેબ સાઇટ્સ અને એપ્લિકેશંસ વહેંચે છે કે જે Windows ના પાવર દ્વારા મૂળ PC એપ્લિકેશંસ જેવી દેખાય છે અને તેની જેમ કાર્ય કરે છે.
      • ઝડપી: Internet Explorer 9 બધી રીતે ઝડપી છે. Windows દ્વારા તમારા PC ના હાર્ડવેરનો સંપૂર્ણ ફાયદો લેવા બનાવવામાં આવેલ, Internet Explorer 9 ગ્રાફિકથી સમૃદ્ધ અને બહોળા અનુભવો આપે છે જે તમારા PC પર સ્થાપિત મૂળ એપ્લિકેશંસની જેમ જ ઝડપી અને પ્રતિસાદાત્મક હોય છે.
      • સાફ: Internet Explorer તમને ગમતી સ્પષ્ટ દેખાવ અને વિસ્તૃત દૃશ્ય ક્ષેત્રવાળી વેબ સાઇટ્સ પર ફોકસ કરે છે જે તમારી વેબસાઇટ્સને આકર્ષિત બનાવે છે. Windows 7 સાથે સાહજિક અને સિમલેસ સંકલન એક ક્લિકમાં જ તમારી કાર્યપટ્ટીથી સીધી પિન કરેલી વેબ એપ્લિકેશંસની ઍક્સેસ પ્રદાન કરે છે.
      • વિશ્વસનીય: વેબ પર Internet Explorer વિશ્વસનીય રીત છે કારણ કે તેમાં બિલ્ટ-ઇન સુરક્ષા, ગોપનીયતા અને વિશ્વસનીય તકનીકોનો સરળ સેટ છે જે તમને સુરક્ષિત રાખે છે અને તમારા બ્રાઉઝિંગ અનુભવને વિક્ષેપ પહોંચાડતો નથી.
      • અંત:કાર્યક્ષમ: GPU એટલે કે સમાન માર્ક-અપ કે જે વેબ પર માત્ર કાર્ય જ નથી કરતા પરંતુ ઝડપથી ચાલે છે તથા Windows અને Internet Explorer 9 દ્વારા ઊંડો અનુભવ આપે છે તેનો ફાયદો લેવા માટે નિર્મિત HTML5 અને નવા વેબ માનકોનું સમર્થન કરો.
  • સહાયિત ઓપરેટિંગ સિસ્ટમ્સ:

    Windows 7

        • Windows 7
        • સર્વિસ પૅક 1 સાથે Windows 7
      • કમ્પ્યુટર/ પ્રોસેસર: 233MHz પ્રોસેસર અથવા તેનાથી ઉચ્ચ સંસ્કરણ સાથે કમ્પ્યુટર (Pentium પ્રોસેસર ભલામણ કરેલ)
      • મેમરી: 512MB
      • હાર્ડ ડ્રાઇવ સ્થાન:70MB
      • પ્રદર્શન: 256 રંગ સાથે Super VGA (800 x 600) અથવા ઉચ્ચ-રિઝોલ્યૂશન મૉનિટર.
      • પેરિફિરલ્સ: મૉડેમ અથવા ઇન્ટરનેટ કનેક્શન; Microsoft માઉસ, Microsoft IntelliMouse અથવા સંગત પોઇંટિંગ ડિવાઇસ.
      1. ડાઉનલોડ પ્રારંભ કરવા આ પૃષ્ઠ પર ડાઉનલોડ કરો બટન ક્લિક કરો.
      2. નીચેનામાંથી કોઈ એક કાર્ય કરો:
        • સ્થાપના તુરંત પ્રારંભ કરવા માટે, ખોલો અથવા આ પ્રોગ્રામને તેના વર્તમાન સ્થાન પરથી ચલાવો ક્લિક કરો.
        • પછીથી સ્થાપના કરવા માટે તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડની પ્રતિલિપિ બનાવો, સાચવો અથવા આ પ્રોગ્રામને ડિસ્ક પર સાચવો ક્લિક કરો.

પ્રચલિત ડાઉનલોડ

Loading your results, please wait...

વિના મૂલ્યે PC અપડેટ્સ

  • સુરક્ષા પેચિસ
  • સૉફ્ટવેર અપડેટ્સ
  • સર્વિસ પૅક્સ
  • હાર્ડવેર ડ્રાઇવર્સ