Office

Microsoft Office Language Interface Pack 2007 – ગુજરાતી

ભાષા બદલો :
Microsoft Office Language Interface Pack 2007 – ગુજરાતી ઘણા Microsoft Office 2007 પ્રોગ્રામ્સ માટે ગુજરાતી યૂઝર ઇંટરફેસ પ્રદાન કરે છે.
  • Note:There are multiple files available for this download.Once you click on the "Download" button, you will be prompted to select the files you need.
    આવૃત્તિ :

    1

    ફાઈલનું નામ :

    LanguageInterfacePack.exe

    LIP_Help.chm

    Microsoft® Office_Excel.pptx

    Microsoft® Office_Outlook.pptx

    Microsoft® Office_PowerPoint.pptx

    Microsoft® Office_Word.pptx

    પ્રસિદ્ધ કર્યા તારીખ :

    15-12-08

    ફાઈલનું કદ :

    17.5 MB

    238 KB

    1.4 MB

    2.7 MB

    2.7 MB

    1.7 MB

      Microsoft Office Language Interface Pack 2007 – ગુજરાતી આ માટે ગુજરાતી યૂઝર ઇંટરફેસ પ્રદાન કરે છે:
      • Microsoft Office Excel 2007

      • Microsoft Office Outlook 2007

      • Microsoft Office PowerPoint 2007

      • Microsoft Office Word 2007
  • સહાયિત ઓપરેટિંગ સિસ્ટમ્સ:

    Windows Vista, Windows XP

      • સૉફ્ટવેર આવશ્યકતા: Excel, Outlook, Powerpoint or Word. ધરાવનારા Microsoft Office 2007 સ્યૂટ્સના કોઈ પણ English સંસ્કરણ.
      • ડિસ્ક સ્થાન આવશ્યકતાઓ: વર્તમાનમાં સ્થાપિત Office 2007 પ્રોગ્રામ્સ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલ હાર્ડ ડિસ્ક ઉપરાંત, ઉપલબ્ધ હાર્ડ ડિસ્ક સ્થાનનું 20 મેગાબાઇટ્સ (MB) સ્થાન આવશ્યક છે.
    • આ ડાઉનલોડને સ્થાપિત કરવા માટે:
      1. ડાઉનલોડ કરો LanguageInterfacePack.exe ફાઇલને Download બટન (ઉપર)ને ક્લિક કરી અને તમારી હાર્ડ ડિસ્ક પર સાચવો.
      2. ગોઠવણ પ્રોગ્રામને પ્રારંભ કરવા તમારી હાર્ડ ડિસ્ક પર LanguageInterfacePack.exe પ્રોગ્રામ ફાઇલને ડબલ-ક્લિક કરો.
      3. સ્થાપના પૂર્ણ કરવા માટે સ્ક્રીન પરના નિર્દેશોનું અનુસરણ કરો.
      4. એકવાર સ્થાપિત થઈ ગયા પછી તમારા Microsoft Office 2007 Language Interface Pack માટે રીડમી ફાઇલ C:\Program Files\Common Files\microsoft shared\OFFICE12\LCID\LIPread.htm પર મળી શકે છે
      5. Office 2003 Language Interface Pack વાળા Office 2003 નું Office 2007 Language Interface Pack વાળા Office 2007 પર નવીનીકરણ સમર્થિત નથી. જો તમે Office 2003 ની તમારી આધાર ભાષાને Office 2007 Language Interface Pack વાળા Office 2007 પર નવીનીકૃત કરવા માંગો છો, તો તમારે:
        • Office 2003 Language Interface Pack ની સ્થાપના રદ્દ કરવી જોઈએ
        • Office 2007 ગોઠવણ ચલાવીને અદ્યતન વિકલ્પ પસંદ કરવો જોઈએ.
        • જ્યારે Office 2007 ગોઠવણ પૂરી થઈ જાય, ત્યારે Office 2007 Language Interface Pack ને સ્થાપિત અને કન્ફિગર કરવું જોઈએ


      ઉપયોગ માટેના નિર્દેશો:

      તમારા યૂઝર ઇંટરફેસને Microsoft Office Language Interface Pack 2007 – ગુજરાતી પર સ્વિચ કરવા માટે, આ પગલાંઓનું અનુસરણ કરો:

      1. Microsoft Office 2007 Language Settings ને Start\All Programs\Microsoft Office\Microsoft Office Tools મેનૂમાંથી લોન્ચ કરો.
      2. ટૅબ Display Language નું ચયન કરો અને Display Microsoft Office menus and dialog boxes in: ડ્રૉપડાઉન સૂચીમાં પ્રદર્શન માટેની જોઈતી ભાષાનું ચયન કરો. તમારી ચયનિત ભાષા હવે ડિફૉલ્ટ પ્રદર્શન ભાષા બની જશે.
      3. ટૅબ Display Language માં તમારી પાસે તમારા Windows પ્રદર્શનને Office પ્રદર્શનથી મેળ કરવાના વિકલ્પ હોય છે. તમારી વર્તમાન Windows ભાષા તમારા માટે સૂચીબદ્ધ કરવામાં આવશે. જો તમે તમારા Windows પ્રદર્શનને Office પ્રદર્શનથી મેળ કરાવવા માંગો છો તો Set the Microsoft Office display language to match the Windows display language ટિક બૉક્સનું ચયન કરો. આ સેટિંગ Display Microsoft Office menus and dialog boxes સૂચીમાં તમારા કરેલા ચયનને ઓવરરાઇડ કરે છે.
      4. ટૅબ Editing Languages માં સક્ષમ કરવા માટે તમને જે ભાષાની જરૂર છે તેનું ચયન Available Editing Languages સૂચીમાંથી કરો અને Add ક્લિક કરો. તમારી ચયનિત ભાષા હવે Enabled Editing Languages સૂચીમાં સૂચીબદ્ધ થઈ જશે.
      5. ટૅબ Editing Languages માં તે ભાષાનું ચયન કરો જે તમને તમારી પ્રાથમિક સંપાદન ભાષા તરીકે જે ભાષા રાખવાની જરૂર છે તેનું ચયન Primary Editing Language સૂચીમાંથી કરો.
      6. બટન OK ને ક્લિક કરો.

      તમારી ચયનિત ભાષા સેટિંગ્સ આગલી વખતે જ્યારે તમે તમારી Office એપ્લિકેશંસ પ્રારંભ કરશો ત્યારે પ્રભાવી થશે.
      નોંધ: મદદ Microsoft Office Language Interface Pack 2007 – ગુજરાતી ભાષા પર સ્વિચ કરી શકાતી નથી. મદદ હંમેશાં તમારી મૂળ સ્થાપના ભાષામાં જ રહેશે.
      હંમેશાં તમારી પ્રદર્શન મદદને ડ્રૉપડાઉન સૂચીમાં આધાર ભાષા પર સેટ કરો.

      આ ડાઉનલોડને કાઢવા માટે:
        Windows XP Home અથવા Professional Edition પર આ પગલાંઓનું અનુસરણ કરો:
      1. બધા પ્રોગ્રામ્સથી બહાર નીકળો.
      2. ચિહ્ન Add or Remove Programs Windows Control Panel માં ડબલ-ક્લિક કરો.
      3. Microsoft Office Language Interface Pack 2007 ને Currently installed programs બૉક્સમાં ક્લિક કરો, પછી Remove બટનને ક્લિક કરો.
      4. સ્ક્રીન પરના નિર્દેશોનું અનુસરણ કરો.

        આ પગલાંઓનું અનુસરણ Windows Vista પર કરો:
      1. બધા પ્રોગ્રામ્સથી બહાર નીકળો.
      2. ડબલ-ક્લિક કરો ચિહ્ન Programs and Features ને આમાં Windows Control Panel.
      3. વિકલ્પ Uninstall or Change a Program માં Microsoft Office Language Interface Pack 2007 – ગુજરાતી ને Currently installed programs બૉક્સમાં ક્લિક કરો, પછી Uninstall વિકલ્પનું ચયન કરો.
      4. સ્ક્રીન પરના નિર્દેશોનું અનુસરણ કરો.

પ્રચલિત ડાઉનલોડ

વિના મૂલ્યે PC અપડેટ્સ

  • સુરક્ષા પેચિસ
  • સૉફ્ટવેર અપડેટ્સ
  • સર્વિસ પૅક્સ
  • હાર્ડવેર ડ્રાઇવર્સ