Windows Live

Windows Live Sign-in Assistant

ભાષા બદલો :
Windows Live Essentials થી દસ્તાવેજો ફોટા અને અન્ય ફાઇલોને શેર કરવાનું અને Internet Explorer માં એક Windows Live ID થી બીજામાં સ્વિચ કરવાનું સરળ બનાવે છે. નોંધો કે "ડાઉનલોડ કરો" ક્લિક કરવાનો અર્થ એ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.
  • આવૃત્તિ :

    15.4.3538.0513

    ફાઈલનું નામ :

    wlsetup-idcrl.exe

    પ્રસિદ્ધ કર્યા તારીખ :

    29-06-11

    ફાઈલનું કદ :

    29.6 MB

      Windows Live Sign-in Assistant માં ક્લાયંટ લાઇબ્રેરીઝ સામેલ છે જે Windows Live Messenger જેવા પ્રોગ્રામ્સમાં તમને સાઇન ઇન કરવા દે છે. તેમાં આ પણ સામેલ છે:

      • Internet Explorer ઍડ-ઑન જે એક કરતા વધારે Windows Live ID સાથે લોકો માટે વધુ સારો સાઇન-ઇન અનુભવ પ્રદાન કરે છે.
      • Windows 7 માટે Windows Live ID ઑનલાઇન પ્રદાતા, જેથી તમે તમારા દસ્તાવેજો, ફોટા અને અન્ય ફાઇલોને મિત્રો સાથે શેર કરવાનું સરળ બનાવવા, Windows Live ID ને એક અથવા વધુ Windows 7 ઉપયોગકર્તા એકાઉન્ટ્સથી લિંક કરી શકો.
      • Windows Live ID સેવા, જે તમારા PC ચાલે છે અને વેબ અને તમારા Windows કમ્પ્યુટર પરના પ્રોગ્રામ્સ પર વધુ સમૃદ્ધ સાઇન-ઇન અનુભવોને સપોર્ટ કરે છે.


      ફાયદા
      Windows Live Sign-in Assistant એ Windows Live Essentials 2011 ના ભાગ છે તે બધા પ્રોગ્રામ્સ માટે નિર્ભરતા છે.

      તે તમને તમારા Windows Live ID સાથે કોઈપણ Windows Live Essentials પ્રોગ્રામમાં અને કેટલાક અન્ય Microsoft પ્રોગ્રામ્સ કે જે Windows Live ID સેવાનો ઉપયોગ કરે છે તેમાં સાઇન ઇન કરવા દે છે.

      તમે તમારા Windows 7 ઉપયોગકર્તા એકાઉન્ટને Windows Live ID સાથે લિંક કરી લો તે પછી, Sign-in Assistant એક કમ્પ્યુટર પર ચલાવી રહેલા પ્રોગ્રામને તે જ Windows Live ID સાથે સંકળાયેલા અન્ય કમ્પ્યુટર્સને ઓળખવામાં અને તેમની સાથે સંચાર કરવામાં મદદ કરે છે. જો તમે તમારા Windows Live ID ને તમારા દરેક કમ્પ્યુટર્સ પરના ઉપયોગકર્તા એકાઉન્ટ સાથે લિંક કરો છો કે જે Windows 7 ચલાવી રહ્યાં છે, તો તે કમ્પ્યુટર્સ એકબીજાને ઓળખવામાં અને કોઈપણ ખામી વિના એકબીજા સાથે કાર્ય કરવામાં સક્ષમ બનશે.

      ઉદાહરણ તરીકે, જો તમારી પાસે Windows HomeGroup છે અને તમે અમુક દસ્તાવેજો તમારા જીવનસંગી સાથે શેર કરવા માંગો છો પરંતુ તમારા બાળકો સાથે નહીં, તો તમે તમારા જીવનસંગીનો Windows Live ID નિર્દિષ્ટ કરીને આમ કરી શકો છો. ભિન્ન કમ્પ્યુટરથી ઍક્સેસ કરવા પર પણ, તમારા જીવનસંગીની પાસે દસ્તાવેજોની અનન્ય અનુમતિ હશે.

      Windows Live Sign-in Assistant એ Windows Live Essentialsનો ભાગ છે, જેમાં Windows Live Messenger, Photo Gallery, Movie Maker, Mail, Writer, Family Safety, Windows Live Mesh, Bing Bar, Messenger Companion, Microsoft Silverlight અને Outlook Connector Pack (Microsoft Outlook Hotmail Connector અને Windows Live Messenger માટે Social Connector Provider) પણ સામેલ છે. ઇન્સ્ટોલેશન દરમ્યાન આ પ્રોગ્રામ્સમાંથી તમને કયો જોઈએ છે તે પસંદ કરી શકો છો.

      નોંધ: ડાઉનલોડ કરો ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટ ને સ્વીકારો છો. ડાઉનલોડમાં તમારી પાસે જે Windows Live પ્રોગ્રામ્સ પહેલાંથી છે તેના અપડેટ્સ સામેલ હોઈ શકે છે. તમને આના અને Microsoft Update તરફથી અન્ય Microsoft પ્રોગ્રામ્સના અપડેટ્સ મળશે. આ સૉફ્ટવેર કેટલાક અપડેટ્સને આપમેળે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકે છે. વધુ જાણો
  • સહાયિત ઓપરેટિંગ સિસ્ટમ્સ:

    Windows 7, Windows Server 2008 R2, Windows Vista Service Pack 2

      Windows Live Sign-in Assistant એ Windows Live Essentials નો ભાગ છે જેને નીચેનાની જરૂર છે:

      • ઑપરેટિંગ સિસ્ટમ: Windows Vista માટે Platform Update સાથે Windows Vista Service Pack 2; અથવા Windows 7; અથવા Service Pack 2 સાથે Windows Server 2008 અને Windows Server 2008 માટે Platform Update; અથવા Windows Server 2008 R2 ની 32- અને 64-બિટ આવૃત્તિઓ.
      • પ્રોસેસર: 1.6 GHz અથવા એથી વધુ
      • મેમરી: 1 GB ની RAM અથવા એથી વધુ
      • રિઝોલ્યૂશન: ન્યૂનતમ: 1024 × 576
      • ઇન્ટરનેટ કનેક્શન: ઇન્ટરનેટ કાર્યક્ષમતાને ડાયલ-અપ અથવા બ્રૉડબેન્ડ ઇન્ટરનેટ ઍક્સેસ (અલગથી આપેલ)ની જરૂર છે. સ્થાનિક અથવા લાંબા ગાળાના શુલ્કો લાગુ થઈ શકે છે.
      • ગ્રાફિક્સ અથવા વિડિયો કાર્ડ: Windows Live Movie Maker ને DirectX 9 અથવા ઉચ્ચ સંસ્કરણને સપોર્ટ કરતાં હોય તેવા વિડિયો કાર્ડની અને Shader Model 2 અથવા ઉચ્ચ સંસ્કરણની જરૂર છે.
      • Photo Gallery અને Movie Maker માટે: જો તમારા કમ્પ્યુટર પર પહેલેથી DirectX 9 ના કેટલાક આવશ્યક ઘટકો નથી, તો તે ઇન્સ્ટોલ થઈ શકે છે.
      • Windows Live Mesh માટે: Mac પર Windows Live Mesh ચલાવવા માટે, તમારી પાસે OS X 10.5 અથવા આનાથી નવું ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ. જો તમારી પાસે પહેલેથી Window Live Sync બીટા અથવા Live Mesh બીટાનું પહેલાનું સંસ્કરણ ઇન્સ્ટોલ કરેલું છે, તો કૃપયા અતિરિક્ત આવશ્યકતાઓ માટે વિગતવાર રીલીઝ નોટ્સ જુઓ.
      1. ડાઉનલોડ પ્રારંભ કરવા માટે આ પેજ પરના ડાઉનલોડ કરો બટનને ક્લિક કરો અથવા ભાષા બદલો ડ્રૉપ-ડાઉન સૂચીમાંથી ભિન્ન ભાષાને પસંદ કરો અને પરિવર્તિત કરોને, ડાઉનલોડ કરો ક્લિક કરો તેની પહેલાં ક્લિક કરો.
      2. સુરક્ષા મેસેજમાં જ્યાં કોઈ કંપની અથવા પ્રકાશક સૂચીબદ્ધ જુઓ છો, ત્યાં સુનિશ્ચિત કરો કે કંપનીનું નામ Microsoft Corporation છે અને પછી ચલાવો, ચાલુ રાખોઅથવા પરવાનગી આપો ક્લિક કરો.
      3. ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવા માટે સ્ક્રીન પરની સૂચનાઓનું પાલન કરો.

        *તમારી પાસે હજી લેટેસ્ટ સંસ્કરણો ઇન્સ્ટોલ ન હોય, તો પહેલેથી ઇન્સ્ટોલ કરેલા બધા Windows Live પ્રોગ્રામ્સ પણ અપડેટ કરવામાં આવશે.

પ્રચલિત ડાઉનલોડ

    • 01

      Windows Live Essentials 2011

      તમારા PC પર Windows Live Essentials સાથે, તમે Windows સાથે વધુ કાર્ય કરી શકો છો. નોંધો કે “ડાઉનલોડ કરો” ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

    • 02

      Windows Live Photo Gallery અને Movie Maker 2011

      ફોટા અને મૂવીઝને એડિટ કરો અથવા ગોઠવો અને પછી તેને ઑનલાઇન પોસ્ટ કરો અથવા તમારા મિત્રો સાથે શેર કરો નોંધો કે "ડાઉનલોડ કરો" ક્લિક કરવાનો અર્થ એ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

    • 03

      Windows Live Mail 2011

      તમારા બહુવિધ ઈ-મેલ એકાઉન્ટ્સ, કૅલેન્ડર્સ અને તમારા સંપર્કોને કુશળતાપૂર્વક મેનેજ કરો. નોંધો કે "ડાઉનલોડ કરો" ક્લિક કરવાનો અર્થ એ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

    • 04

      Windows Live Essentials

      એક ડાઉનલોડ, પુષ્કળ સરસ સામગ્રી. Windows Live Essentials તમને ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ઈ-મેલ, બ્લૉગિંગ, ફોટો સંપાદન અને ઘણું બધું આપે છે. નોંધ લો કે "ડાઉનલોડ કરો" ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાઇવેસી સ્ટેટમેન્ટથી સહમત છો. વધારાની વિગતો નીચે મુજબ છે.

    • 05

      Windows Live Writer

      Windows Live Writer બ્લૉગિંગને સરળ બનાવે છે. તમે ફોટા અને વિડિયો ઍડ કરી શકો છો, એવી રીતે બધું સ્વરૂપિત કરી શકો છો અને મોટાભાગની બ્લૉગિંગ સેવાઓ પર પોસ્ટ કરી શકો છો. નોંધ રાખો કે "ડાઉનલોડ કરો" ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

Loading your results, please wait...

વિના મૂલ્યે PC અપડેટ્સ

  • સુરક્ષા પેચિસ
  • સૉફ્ટવેર અપડેટ્સ
  • સર્વિસ પૅક્સ
  • હાર્ડવેર ડ્રાઇવર્સ