Windows Live

Microsoft કૅમેરા કોડેક પૅક (6.3.9721.0)

ભાષા બદલો :
Microsoft Camera Codec Pack વિભિન્ન સાધન-વિશિષ્ટ ફાઇલ ફૉર્મેટ જોવાનું સક્ષમ કરે છે. નોંધ: ડાઉનલોડ પર ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા કરાર અને પ્રાયવેસી & કૂકીઝ નિવેદન સ્વીકારો છો. વધારાની વિગતો નીચે આપેલી છે.
  • Note:There are multiple files available for this download.Once you click on the "Download" button, you will be prompted to select the files you need.
    આવૃત્તિ :

    9721.0

    ફાઈલનું નામ :

    MicrosoftCameraCodecPack-x64.msi

    MicrosoftCameraCodecPack-x86.msi

    પ્રસિદ્ધ કર્યા તારીખ :

    22-04-14

    ફાઈલનું કદ :

    16.4 MB

    9.3 MB

      • Microsoft Camera Codec Pack તમને Window Live Photo Gallery તેમજ Windows Imaging Codecs (WIC) પર આધારિત અન્ય સૉફ્ટવેયરમાં વિભિન્ન સાધન-વિશિષ્ટ ફાઇલ ફૉર્મેટ જોવામાં સક્ષમ કરે છે.
      • આ પૅકેજ પ્રસ્થાપિત કરવાથી સમર્થિત RAW કૅમેરા ફાઇલોને Windows Explorerમાં દૃશ્યમાન કરવાની પરવાનગી મળશે.
      • આ પૅકેજ 32-બિટ (MicrosoftCodecPack_x86.msi) અને 64-બિટ (MicrosoftCodecPack_amd64.msi) બન્ને સંસ્કરણોમાં ઉપલબ્ધ છે.
      • નીચે આપેલાં સાધન ફૉર્મેટ માટે Microsoft Camera Codec Pack સમર્થન ઉપલબ્ધ કરાવે છે:
        • Canon: Digital Rebel XT, Digital Rebel XTi, EOS 1DC, EOS 10D, EOS 20D, EOS 30D, EOS 40D, EOS 50D Digital, EOS 60D, EOS 60Da, EOS 70D, EOS 100D, EOS 300D, EOS 350D, EOS 400D, EOS 450D, EOS 500D, EOS 550D, EOS 600D, EOS 650D, EOS 700D, EOS 1000D, EOS1100D, EOS 5D, EOS 5D Mark II, EOS 5D Mark III, EOS 6D, EOS 7D Digital, EOS D30, EOS D60, EOS Digital Rebel, EOS Kiss Digital, EOS Kiss Digital N, EOS Kiss Digital X, EOS Kiss F, EOS Kiss X2, EOS Kiss X3, EOS Kiss X4, EOS Kiss X5, EOS Kiss X6i, EOS Kiss X7, EOS Kiss X7i, EOS Kiss X50, EOS M, EOS Rebel SL1, EOS Rebel T1i, EOS Rebel T2i, EOS Rebel T3, EOS Rebel T3i, EOS Rebel T4i, EOS Rebel T5i , EOS Rebel XS, EOS Rebel XSi, EOS-1D, EOS-1D X, EOS-1D Mark II, EOS-1D Mark II N, EOS-1D Mark III, EOS-1D Mark IV, EOS-1Ds, EOS-1Ds Mark II, EOS-1Ds Mark III, PowerShot G1 X, PowerShot G2, PowerShot G3, PowerShot G5, PowerShot G6, PowerShot G9, PowerShot G10, PowerShot G11, PowerShot G12, PowerShot G15, PowerShot Pro1, PowerShot S90, PowerShot S95, PowerShot S100, PowerShot S100V, PowerShot S110, PowerShot SX1 IS, PowerShot SX50 HS
        • Casio: EX-FH20
        • Epson: R-D1, R-D1s
        • Fujifilm: X10, XF1
        • Kodak: EasyShare Z981, EasyShare Z1015 IS
        • Konica Minolta: ALPHA SWEET DIGITAL, ALPHA-5 DIGITAL, ALPHA-7 DIGITAL, DiMAGE A1, DiMAGE A2, DYNAX 5D, DYNAX 7D, Maxxum 5D, Maxxum 7D
        • Leica: DIGILUX 3, D-LUX 4, M8, M8.2, M9
        • Nikon:1 J1, 1 J2, 1 J3, 1 S1, 1 V1, 1 V2, Coolpix 5400, Coolpix P6000, Coolpix P7000, Coolpix P7100, Coolpix 8700, D1H, D2H, D2Hs, D2X, D2Xs, D3, D3s, D3X, D4, D40, D40x, D50, D60, D70, D70s, D80, D90, D100, D200, D300, D300s, D600, D700, D800, D800E, D3000, D3100, D3200, D5000, D5100, D5200, D7000, D7100
        • Olympus: C-7070 Wide Zoom, C-8080 Wide Zoom, E-1, E-3, E-10, E-20, E-30, E-420, E-450, E-520, E-600, E-620, EVOLT E-300, EVOLT E-330, EVOLT E-400, EVOLT E-410, EVOLT E-500, EVOLT E-510, OM-D E-M5, PEN E-P1, PEN E-P2, PEN-P3, PEN E-PL1, PEN E-PL2, PEN E-PL3, PEN E-PL1s, PEN E-PL5, PEN E-PM1, PEN E-PM2, XZ-1, XZ-2, XZ-10
        • Panasonic: Lumix DMX-FZ40, Lumix DMC-FZ150, Lumix DMC-FZ200, Lumix DMC-G1, Lumix DMX-G2, Lumix DMC-G3, Lumix DMX-G5, Lumix DMC-GF1, Lumix DMC-GF2, Lumix DMC-GF3, Lumix DMX-GF5, Lumix DMC-GH1, Lumix DMC-GH2, Lumix DMC-GH3, Lumix DMX-GX1, Lumix DMC-LX3, Lumix DMC-LX5, Lumix DMX-LX7
        • Pentax (PEF formats only): *ist D, *ist DL, *ist DS, K10D, K20D, K100D, K100D Super, K110D, K200D, K-01, K-5, K-7, K-r, K-x
        • Samsung: EX2F, Galaxy NX, NX10, NX11, NX20, NX300, NX1000, NX2000
        • Sony: DSLR-A100, DSLR-A200, DSLR-A230, DSLR-A300, DSLR-A330, DSLR-A350, DSLR-A380, DSLR-A500, DSLR-A550, DSLR-A560, DSLR-A580, DSLR-A700, DSLR-A850, DSLR-A900, Alpha NEX-C3, Alpha NEX-F3, Alpha NEX-3, Alpha NEX-3N, Alpha NEX-5, Alpha NEX-5N, Alpha NEX-5R, Alpha NEX-6, Alpha NEX-7, Alpha SLT-A33, Alpha SLT-A35, Alpha SLT-A37, Alpha SLT-A55/A55V, Alpha SLT-A57, Alpha SLT-A58, Alpha SLT-A65V, Alpha SLT-77V, Alpha SLT A-99, Cyber-shot DSC-R1, Cyber-shot DSC-RX1, Cyber-shot DSC-RX1R, Cyber-shot DSC-RX100, Cyber-shot DSC-RX100 II
      • ડાઉનલોડ પર ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા કરાર અને પ્રાયવેસી & કૂકીઝ નિવેદન સ્વીકારો છો. વધુ શીખો

      તૃતીય પક્ષ કાયદેસર સૂચનાઓ
      આ ઉત્પાદનમાં Microsoft ને નીચેની સૂચના(ઓ) પ્રદર્શિત કરવાં માટે જે શર્તો આવશ્યક છે એ શર્તો હેઠળ લાઇસેંસકૃત સૉફ્ટવેયર સામેલ છે:
      • ફક્ત LibTif માટે જ:
        • નોંધ: જે વખતે Microsoft આ ફાઇલનો લેખક નથી હોતો, ત્યારે, Microsoft તમારી માટે LIBTIF માટેનાં અંતિમ વપરાશકર્તા લાઇસેંસ કરારની શર્તોનાં આધીન લાઇસેંસ રજૂ કરે છે. Microsoft ને બધાં અન્ય અધિકારો આરક્ષિત છે. નીચેની સૂચનાઓ ફક્ત માહિતીયોગ્ય હેતુસર જ ઉપલબ્ધ કરવામાં આવી છે અને Microsoft એ જે શર્તો હેઠળ આ ફાઇલનું વિતરણ કર્યું એ લાઇસેંસ શર્તો નથી.
        • કૉપીરાઈટ (c) 1988-1997 Sam Leffler
        • કૉપીરાઈટ (c) 1991-1997 Silicon Graphics, Inc.
        • કોઈપણ હેતુસર આ સૉફ્ટવેયર અને એનાં દસ્તાવેજીકરણનો ઉપયોગ કરવાની, કૉપી કરવાની, સુધારવાની, વિતરણ કરવાની, અને વહેંચવાની પરવાનગી અહીં નિઃશુલ્ક મંજૂર કરવામાં આવે છે, એ શર્તે કે (i) ઉપર આપેલી કૉપીરાઈટ સૂચનાઓ અને આ પરવાનગી સૂચના સૉફ્ટવેયર અને તેનાં સંબંધિત દસ્તાવેજીકરણની બધી કૉપીઓમાં હોવી જોઈએ, અને (ii) સૅમ લેફલર અને સિલિકૉન ગ્રાફિક્સનાં નામોનો ઉપયોગ સૅમ લેફલર અને સિલિકૉન ગ્રાફિક્સની કોઈપણ વિશિષ્ટ, પૂર્વ લિખિત પરવાનગી સિવાય સૉફ્ટવેયર સંબંધિત જાહેરાત કે પ્રસિદ્ધિમાં ન કરવામાં આવે.
        • સૉફ્ટવેયર પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ કે અન્ય કોઈપણ પ્રકારની વૉરંટી પર, જેમાં કોઈ વિશિષ્ટ હેતુ માટે વેંચાણ કે સુયોગ્યતાની કોઈપણ અપ્રતિબંધિત વૉરંટીનો સમાવેશ હોય છે, સિવાય એ કે "જેવું છે એમ" ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સૅમ લેફલર અથવા સિલિકૉન ગ્રાફિક્સ કોઈપણ રીતે કોઈપણ પ્રકારની વિશેષ, પ્રાસંગિક, અપ્રત્યક્ષ અથવા પરિણામિત હાનિઓ માટે, અથવા ઉપયોગ, ડેટા કે લાભથી થતાં નુકસાનને કારણે થતી હાનિઓ માટે, હાનિની શક્યતા વિશે સલાહ આપવામાં આવી હોય કે નહીં, અને આ સૉફ્ટવેયરનાં ઉપયોગ અથવા પ્રદર્શન સાથે સંબંધિત અથવા એમાંથી નિપજતાં કોઈપણ જવાબદારીનાં સિદ્ધાંત માટે જવાબદાર નહીં હોય.
  • સહાયિત ઓપરેટિંગ સિસ્ટમ્સ:

    Windows 7, Windows Vista Service Pack 2


      Microsoft Camera Codec Pack માટે નીચેનું આવશ્યક હોય છે:
      • Processor: Intel Pentium 4 પ્રોસેસરનાં સમકક્ષ અથવા પછીનું સંસ્કરણ (1.6 GHz અથવા પછીનું સંસ્કરણ, SSE 2 એક્સ્ટેંશંસ અથવા સુસંગત)
      • મેમરી: 1 GB RAM અથવા વધુ
      • રિજૉલ્યુશન ન્યૂનતમ: 1024 × 576
      1. ડાઉનલોડ શરૂ કરવા માટે આ પૃષ્ઠ પરનાં ડાઉનલોડ બટન પર ક્લિક કરો
      2. સુરક્ષા સંદેશમાં જ્યાં પણ તમને કોઈ કંપની અથવા પ્રકાશક સૂચિબદ્ધ કરેલો દેખાય, ત્યાં ખાતરી કરી લો કે કંપનીનું નામ Microsoft Corporation જ છે, અને પછી ચાલુ રાખો અથવા પરવાનગી આપો પર ક્લિક કરો.

પ્રચલિત ડાઉનલોડ

    • 01

      Windows Live Mail 2011

      તમારા બહુવિધ ઈ-મેલ એકાઉન્ટ્સ, કૅલેન્ડર્સ અને તમારા સંપર્કોને કુશળતાપૂર્વક મેનેજ કરો. નોંધો કે "ડાઉનલોડ કરો" ક્લિક કરવાનો અર્થ એ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

    • 02

      Windows Live Essentials 2011

      તમારા PC પર Windows Live Essentials સાથે, તમે Windows સાથે વધુ કાર્ય કરી શકો છો. નોંધો કે “ડાઉનલોડ કરો” ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

    • 03

      Windows Live Essentials

      એક ડાઉનલોડ, પુષ્કળ સરસ સામગ્રી. Windows Live Essentials તમને ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ઈ-મેલ, બ્લૉગિંગ, ફોટો સંપાદન અને ઘણું બધું આપે છે. નોંધ લો કે "ડાઉનલોડ કરો" ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાઇવેસી સ્ટેટમેન્ટથી સહમત છો. વધારાની વિગતો નીચે મુજબ છે.

    • 04

      Windows Live Device Integrator 1.0 - ગુજરાતી-ભારત

      આ ડાઉનલોડનું વિસ્તૃત વર્ણન ગુજરાતી માં જલ્દી જ ઉપલબ્ધ થશે. તે દરમ્યાન, અંગ્રેજી વર્ણન તમારી સુવિધા માટે પૂરું પાડવામાં આવી રહ્યું છે.

    • 05

      Windows Live Writer

      Windows Live Writer બ્લૉગિંગને સરળ બનાવે છે. તમે ફોટા અને વિડિયો ઍડ કરી શકો છો, એવી રીતે બધું સ્વરૂપિત કરી શકો છો અને મોટાભાગની બ્લૉગિંગ સેવાઓ પર પોસ્ટ કરી શકો છો. નોંધ રાખો કે "ડાઉનલોડ કરો" ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

Loading your results, please wait...

વિના મૂલ્યે PC અપડેટ્સ

  • સુરક્ષા પેચિસ
  • સૉફ્ટવેર અપડેટ્સ
  • સર્વિસ પૅક્સ
  • હાર્ડવેર ડ્રાઇવર્સ