Windows Live

Windows Live Mail 2011

ભાષા બદલો :
તમારા બહુવિધ ઈ-મેલ એકાઉન્ટ્સ, કૅલેન્ડર્સ અને તમારા સંપર્કોને કુશળતાપૂર્વક મેનેજ કરો. નોંધો કે "ડાઉનલોડ કરો" ક્લિક કરવાનો અર્થ એ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.
 • આવૃત્તિ :

  15.4.3555.0308

  ફાઈલનું નામ :

  wlsetup-web.exe

  પ્રસિદ્ધ કર્યા તારીખ :

  22-03-12

  ફાઈલનું કદ :

  1.2 MB

   Windows Live Mail તમને તમારા મેલ, કૅલેન્ડર અને સંપર્કોને તમારા PC પર એક જ સ્થાનમાં ગોઠવવામાં તમારી મદદ કરે છે. Windows Live Hotmail, Gmail અને Yahoo! Mail Plus જેવા બહુવિધ ઈમેલ એકાઉન્ટ્સની Mail તપાસો.

   તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન ન હોવા પર પણ તમે તમારી ઈમેલ, કૅલેન્ડર્સ અને સંપર્કોને જોઈ શકો છો. જો તમે ઇચ્છો તો વાતચીતને સમુહિત કરીને Windows Live Mail તમે જે શોધી રહ્યા છો તેને શોધવાનું સરળ બનાવે છે. આવનારી ઇવેન્ટ્સ તમારા ઇનબૉક્સની પાસે દેખાય છે, અને તમે તમારા ઇનબૉક્સથી જ સીધા જ તમારા કૅલેન્ડરમાં વસ્તુઓને ઝડપથી ઍડ કરી શકો છો.

   Windows Live Mail એ Windows Live Essentialsનો ભાગ છે, જેમાં Windows Live Messenger, Photo Gallery, Movie Maker, Writer, Family Safety, Windows Live Mesh, Bing Bar, Messenger Companion, Microsoft Silverlight અને Outlook Connector Pack (Microsoft Outlook Hotmail Connector અને Windows Live Messenger માટે Social Connector Provider) પણ સામેલ છે. તમે માત્ર Mail અથવા સંપૂર્ણ Windows Live Essentials ને ઇન્સ્ટોલ કરી શકો છો.

   નોંધ: ડાઉનલોડ કરો ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. ડાઉનલોડમાં તમારી પાસે જે Windows Live પ્રોગ્રામ્સ પહેલાંથી છે તેના અપડેટ્સ સામેલ હોઈ શકે છે. તમને આના અને Microsoft Update તરફથી અન્ય Microsoft પ્રોગ્રામ્સના અપડેટ્સ મળશે. આ સૉફ્ટવેર કેટલાક અપડેટ્સને આપમેળે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકે છે. વધુ જાણો
 • સહાયિત ઓપરેટિંગ સિસ્ટમ્સ:

  Windows 7, Windows Server 2008 R2, Windows Vista Service Pack 2

   Windows Live Mail એ Windows Live Essentials, નો ભાગ છે, જેને નીચેનાની જરૂર છે:

   • ઑપરેટિંગ સિસ્ટમ: Windows Vista માટે Platform Update સાથે Windows Vista Service Pack 2; અથવા Windows 7; અથવા Service Pack 2 સાથે Windows Server 2008 અને Windows Server 2008 માટે Platform Update; અથવા Windows Server 2008 R2 ની 32- અને 64-બિટ આવૃત્તિઓ.
   • પ્રોસેસર: 1.6 GHz અથવા એથી વધુ
   • મેમરી: 1 GB ની RAM અથવા એથી વધુ
   • રિઝોલ્યૂશન: ન્યૂનતમ: 1024 × 576
   • ઇન્ટરનેટ કનેક્શન: ઇન્ટરનેટ કાર્યક્ષમતાને ડાયલ-અપ અથવા બ્રૉડબેન્ડ ઇન્ટરનેટ ઍક્સેસ (અલગથી આપેલ)ની જરૂર છે. સ્થાનિક અથવા લાંબા ગાળાના શુલ્કો લાગુ થઈ શકે છે.
   • ગ્રાફિક્સ અથવા વિડિયો કાર્ડ: Windows Live Movie Maker ને DirectX 9 અથવા ઉચ્ચ સંસ્કરણને સપોર્ટ કરતાં હોય તેવા વિડિયો કાર્ડની અને Shader Model 2 અથવા ઉચ્ચ સંસ્કરણની જરૂર છે.
   • Photo Gallery અને Movie Maker માટે: જો તમારા કમ્પ્યુટર પર પહેલેથી DirectX 9 ના કેટલાક આવશ્યક ઘટકો નથી, તો તે ઇન્સ્ટોલ થઈ શકે છે.
   • Windows Live Mesh માટે: Mac પર Windows Live Mesh ચલાવવા માટે, તમારી પાસે OS X 10.5 અથવા આનાથી નવું ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ. જો તમારી પાસે પહેલેથી Window Live Sync બીટા અથવા Live Mesh બીટાનું પહેલાનું સંસ્કરણ ઇન્સ્ટોલ કરેલું છે, તો કૃપયા અતિરિક્ત આવશ્યકતાઓ માટે વિગતવાર રીલીઝ નોટ્સ જુઓ.
   1. ડાઉનલોડ પ્રારંભ કરવા માટે આ પેજ પરના ડાઉનલોડ કરો બટનને ક્લિક કરો અથવા ભાષા બદલો ડ્રૉપ-ડાઉન સૂચીમાંથી ભિન્ન ભાષાને પસંદ કરો અને પરિવર્તિત કરોને, ડાઉનલોડ કરો ક્લિક કરો તેની પહેલાં ક્લિક કરો.
   2. સુરક્ષા મેસેજમાં જ્યાં કોઈ કંપની અથવા પ્રકાશક સૂચીબદ્ધ જુઓ છો, ત્યાં સુનિશ્ચિત કરો કે કંપનીનું નામ Microsoft Corporation છે અને પછી ચલાવો, ચાલુ રાખોઅથવા પરવાનગી આપો ક્લિક કરો.
   3. ઇન્સ્ટોલર ખુલશે. તમે ઇન્સ્ટોલ કરવા માંગતા હો તે પ્રોગ્રામ્સને પસંદ કરો,* અને પછી આગલું ક્લિક કરો.
    *તમારી પાસે હજી સુધી લેટેસ્ટ સંસ્કરણો ઇન્સ્ટોલ ન હોય, તો પહેલેથી ઇન્સ્ટોલ કરેલા બધા Windows Live પ્રોગ્રામ્સ પણ અપડેટ કરવામાં આવશે.
   4. આગળ વધો અને તમે પ્રતીક્ષા કરો ત્યારે તમારા કમ્પ્યુટર પરના અન્ય પ્રોગ્રામ્સનો ઉપયોગ કરો.
   5. જ્યારે તે પૂર્ણ થઈ જાય, ત્યારે Windows પ્રારંભ મેનૂ પર Windows Live હેઠળ અથવા Windows Live ફોલ્ડરમાં તમારા નવા પ્રોગ્રામ્સને શોધો.

પ્રચલિત ડાઉનલોડ

  • 01

   Microsoft કૅમેરા કોડેક પૅક (6.3.9721.0)

   Microsoft Camera Codec Pack વિભિન્ન સાધન-વિશિષ્ટ ફાઇલ ફૉર્મેટ જોવાનું સક્ષમ કરે છે. નોંધ: ડાઉનલોડ પર ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા કરાર અને પ્રાયવેસી કૂકીઝ નિવેદન સ્વીકારો છો. વધારાની વિગતો નીચે આપેલી છે.

  • 02

   Windows Live Device Integrator 1.0 - ગુજરાતી-ભારત

   આ ડાઉનલોડનું વિસ્તૃત વર્ણન ગુજરાતી માં જલ્દી જ ઉપલબ્ધ થશે. તે દરમ્યાન, અંગ્રેજી વર્ણન તમારી સુવિધા માટે પૂરું પાડવામાં આવી રહ્યું છે.

  • 03

   Windows Live Photo Gallery અને Movie Maker 2011

   ફોટા અને મૂવીઝને એડિટ કરો અથવા ગોઠવો અને પછી તેને ઑનલાઇન પોસ્ટ કરો અથવા તમારા મિત્રો સાથે શેર કરો નોંધો કે "ડાઉનલોડ કરો" ક્લિક કરવાનો અર્થ એ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

  • 04

   Windows Live Essentials 2011

   તમારા PC પર Windows Live Essentials સાથે, તમે Windows સાથે વધુ કાર્ય કરી શકો છો. નોંધો કે “ડાઉનલોડ કરો” ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

  • 05

   Windows Live Mail 2011

   તમારા બહુવિધ ઈ-મેલ એકાઉન્ટ્સ, કૅલેન્ડર્સ અને તમારા સંપર્કોને કુશળતાપૂર્વક મેનેજ કરો. નોંધો કે "ડાઉનલોડ કરો" ક્લિક કરવાનો અર્થ એ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

Loading your results, please wait...

વિના મૂલ્યે PC અપડેટ્સ

 • સુરક્ષા પેચિસ
 • સૉફ્ટવેર અપડેટ્સ
 • સર્વિસ પૅક્સ
 • હાર્ડવેર ડ્રાઇવર્સ