Internet Explorer

Windows 7 માટે Internet Explorer 10

ભાષા બદલો :
Internet Explorer 10 ઝડપી અને વધુ પરિવર્તનક્ષમ છે અને તમારી વેબસાઇટ્સને ચમકવા દે છે અને તમારા PC પરની નેટિવ એપ્લિકેશન્સની જેમ જ કાર્ય કરે છે.
  • આવૃત્તિ :

    10.0.9200.16521

    ફાઈલનું નામ :

    IE10-Windows6.1-x86-gu-in.exe

    પ્રસિદ્ધ કર્યા તારીખ :

    25-02-13

    ફાઈલનું કદ :

    22.5 MB

    જ્ઞાન આધાર લેખો: KB2718695

      Internet Explorer 10. Windows 7 માટે ઝડપી અને પરિવર્તનક્ષમ.
      • ઝડપી: ચમકદાર ગ્રાફિક્સ, વધુ સ્મૂધ વિડિયો અને ક્રિયાપ્રતિક્રિયાત્મક સામગ્રીથી ભરપૂર પૃષ્ઠો વિતરિત કરીને, Internet Explorer 10 તમારા PC નાં અનટૅપ્ડ પાવરને કામમાં લે છે.
      • સરળ: તમે પિન કરેલી સાઇટ્સ, બિલ્ટ-ઇન જોડણી તપાસ અને Windows 7 ચલાવનાર તમારા PC સાથે સીમ વિના સમેકનનો તમને જોઈતી રીતે અનુભવ કરો.
      • સુરક્ષિત: સ્માર્ટસ્ક્રીન ફિલ્ટર અને ટ્રકિંગ પ્રોટેક્શન જેવી વધુ સારી બનાવેલ સુવિધાઓથી તમે તમારા PC અને તમારી ગોપનીયતા પરના જોખમોથી વધુ સાવચેત રહો છો.
  • સહાયિત ઓપરેટિંગ સિસ્ટમ્સ:

    Windows 7 Service Pack 1

      • કમ્પ્યુટર/ પ્રોસેસર: 233MHz પ્રોસેસર અથવા પછીના સંસ્કરણ (પેન્ટિયમ પ્રોસેસર ભલામણ કરેલ) સાથે કમ્પ્યુટર
      • મેમરી: 512MB
      • હાર્ડ ડ્રાઇવ સ્થાન:70એમબી
      • પ્રદર્શન: સુપર VGA (800 x 600) અથવા 256 રંગ સાથે ઉચ્ચ-રિઝોલ્યૂશન મૉનિટર.
      • પેરિફિરલ્સ: મૉડેમ અથવા ઇન્ટરનેટ કનેક્શન; Microsoft Mouse, Microsoft IntelliMouse અથવા સુસંગત પૉઇન્ટિંગ ડિવાઇસ.
      1. ડાઉનલોડ પ્રારંભ કરવા માટે આ પૃષ્ઠ પર ડાઉનલોડ કરો બટનને ક્લિક કરો.
      2. નીચેનામાંથી એક કાર્ય કરો:
        • તુરંત ઇન્સ્ટોલેશન પ્રારંભ કરવા માટે, ખોલો ક્લિક કરો અથવા આ પ્રોગ્રામને તેના વર્તમાન સ્થાનમાંથી ચલાવો
        • પછીથી ઇન્સ્ટોલેશન માટે તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડને કૉપિ કરવા માટે, સાચવો ક્લિક કરો અથવા આ પ્રોગ્રામને ડિસ્ક પર સાચવો

પ્રચલિત ડાઉનલોડ

Loading your results, please wait...

વિના મૂલ્યે PC અપડેટ્સ

  • સુરક્ષા પેચિસ
  • સૉફ્ટવેર અપડેટ્સ
  • સર્વિસ પૅક્સ
  • હાર્ડવેર ડ્રાઇવર્સ