Windows

Windows 8.1 લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP)

ભાષા બદલો :
Windows 8.1 લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP). Windows 8.1 ના સૌથીએ વ્યાપક ઉપયોગમાં આવતા ક્ષેત્રો માટે આંશિક રૂપે લોકલાઇઝ યુઝર ઇન્ટરફેસ કરેલ પ્રદાન કરે છે.
  • Note:There are multiple files available for this download.Once you click on the "Download" button, you will be prompted to select the files you need.
    આવૃત્તિ :

    1.0

    ફાઈલનું નામ :

    LIP_gu-IN-32bit.mlc

    LIP_gu-IN-64bit.mlc

    પ્રસિદ્ધ કર્યા તારીખ :

    12-11-13

    ફાઈલનું કદ :

    2.7 MB

    4.0 MB

      Windows લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP) એ Windows ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક અનુવાદિત સંસ્કરણ પ્રદાન કરે છે. LIP ને સ્થાપિત કર્યા પછી, LIP ભાષામાં વિઝાર્ડમાંના પાઠ, સંવાદ બૉક્સેસ, મેનૂઝ અને મદદ અને સમર્થન વિષયો પ્રદર્શિત કરવામાં આવશે. અનુવાદિત ન હોય તેવો પાઠ Windows 8.1 ની મૂળ ભાષામાં હશે. ઉદાહરણ તરીકે, જો તમે Windows 8.1 નું સ્પેનિશ સંસ્કરણ ખરીદો છો અને કેટલાન LIP ઇન્સ્ટોલ કરેલું છે, તો કેટલોક પાઠ સ્પેનિશમાં પ્રદર્શિત થશે. તમે એકલ મૂળ ભાષા પર એક કરતાં વધુ LIP ઇન્સ્ટોલ કરી શકો છો. Windows LIP તમામ Windows 8.1 આવૃત્તિઓ ઇન્સ્ટોલ કરી શકે છે.
  • સહાયિત ઓપરેટિંગ સિસ્ટમ્સ:

    Windows 8.1

      • સિસ્ટમ આવશ્યક્તાઓ માટે, અહીં ક્લિક કરો

  • સૂચનાઓ
      • પ્રી-ઇન્સ્ટોલેશન સૂચનાઓ માટે, અહીં ક્લિક કરો

      1. ડાઉનલોડ પ્રારંભ કરવા માટે ડાઉનલોડ કરો બટન ક્લિક કરો અથવા ડ્રૉપ-ડાઉન સૂચિમાંથી ભિન્ન ભાષા પસંદ કરો.
      2. નીચે આપેલામાંથી એક કાર્ય કરો:
        • તુરંત ઇન્સ્ટોલેશન પ્રારંભ કરવા માટે, ચલાવો ક્લિક કરો.
        • પછીથી ઇન્સ્ટોલેશન માટે તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડ સાચવવા માટે, સાચવો ક્લિક કરો
      • ઇન્સ્ટોલેશન પછી સૂચનાઓ માટે, અહીં ક્લિક કરો

      • જ્ઞાત સમસ્યાઓ માટે, અહીં ક્લિક કરો

પ્રચલિત ડાઉનલોડ

    • 01

      Windows 7 ભાષા ઇંટરફેસ પૅક

      Windows 7 માટેનો આ ભાષા ઇંટરફેસ પૅક (LIP) Windows 7 ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક ભાષાંતરિત યુઝર ઇંટરફેસ પ્રદાન કરે છે

    • 02

      Windows 8.1 લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP)

      Windows 8.1 લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP). Windows 8.1 ના સૌથીએ વ્યાપક ઉપયોગમાં આવતા ક્ષેત્રો માટે આંશિક રૂપે લોકલાઇઝ યુઝર ઇન્ટરફેસ કરેલ પ્રદાન કરે છે.

    • 04

      Windows XP ® ગુજરાતી ઈંટરફેસ પૅક

      Windows XP પરિવારનું ગુજરાતી ઈંટરફેસ પૅક મોટા ભાગનાં Windows XP યુઝર ઈંટરફેસ માટે ગુજરાતી યુઝર ઈંટરફેસ પૅક પ્રદાન કરે છે. Microsoft Windows ની સ્થાપના સમયે આ ગુજરાતી ઈંટરફેસ પૅકને સત્યાપનની જરૂર પડશે આ સ્ત્યાપન સુનિશ્ચિત કરે છે કે તમે Windows ની પ્રમાણભૂત અને પૂર્ણપણે લાઈસેંસ્ડ પ્રતિલિપિનો ઉપયોગ કરી રહ્યા છો.

    • 05

      Windows Vista ભાષા ઇંટરફેસ પૅક

      Windows Vista માટેનો આ ભાષા ઇંટરફેસ પૅક (LIP) Windows Vista ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક સ્થાનિક યૂઝર ઇંટરફેસ પ્રદાન કરે છે

Loading your results, please wait...

વિના મૂલ્યે PC અપડેટ્સ

  • સુરક્ષા પેચિસ
  • સૉફ્ટવેર અપડેટ્સ
  • સર્વિસ પૅક્સ
  • હાર્ડવેર ડ્રાઇવર્સ