Windows Live

Windows Live Essentials

ભાષા બદલો :
એક ડાઉનલોડ, પુષ્કળ સરસ સામગ્રી. Windows Live Essentials તમને ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ઈ-મેલ, બ્લૉગિંગ, ફોટો સંપાદન અને ઘણું બધું આપે છે. નોંધ લો કે "ડાઉનલોડ કરો" ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાઇવેસી સ્ટેટમેન્ટથી સહમત છો. વધારાની વિગતો નીચે મુજબ છે.
  • આવૃત્તિ :

    14.0.8117.0427

    ફાઈલનું નામ :

    wlsetup-web.exe

    પ્રસિદ્ધ કર્યા તારીખ :

    06-05-10

    ફાઈલનું કદ :

    1.3 MB

      Windows Live Essentials માં સાત શ્રેષ્ઠ Windows Live પ્રોગ્રામ્સ સામેલ છે જે તમે જેમની સૌથી વધુ સંભાળ લો છો તેમની સાથે સંપર્કમાં રહેવામાં મદદ કરે છે, તમારા ફોટા એડિટ કરો અને શેર કરો, બ્લૉગ, બ્રાઉઝ કરો, શોધો અને તમારા બાળકોને ઑનલાઇન સુરક્ષિત રાખવામાં મદદ. પોગ્રામ્સમાં Windows Live Messenger, Mail, Writer, Photo Gallery, Family Safety, Toolbar, અને Movie Maker, ઉપરાંત Outlook Connector, Office Live Add-in, અને Microsoft Silverlight સામેલ છે.
      જ્યારે તમે Windows Live Essentials ડાઉનલોડ કરો છો, ત્યારે તમે આ બધા પ્રોગ્રામ્સને એકસાથે અથવા તમને જે ગમતા હોય તે ઇન્સ્ટોલ કરી શકો છો.
      નોંધ: ડાઉનલોડ કરો ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. ડાઉનલોડમાં તમારી પાસે જે Windows Live પ્રોગ્રામ્સ પહેલાંથી છે તેના અપડેટ્સ સામેલ હોઈ શકે છે. તમને આના અને Microsoft Update તરફથી અન્ય Microsoft પ્રોગ્રામ્સના અપડેટ્સ મળશે. આ સૉફ્ટવેર કેટલાક અપડેટ્સને આપમેળે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકે છે. વધુ જાણો
  • સહાયિત ઓપરેટિંગ સિસ્ટમ્સ:

    Windows 7, Windows Server 2008, Windows Vista, Windows Vista Service Pack 1, Windows Vista Service Pack 2, Windows XP Service Pack 2, Windows XP Service Pack 3


        ઑપરેટિંગ સિસ્ટમ: સેવ પૅક 2 વાળા Windows XP (ફક્ત 32-બિટ આવૃત્તિ), Windows Vista (32-બિટ અથવા 64-બિટ આવૃત્તિઓ), Windows 7 (32-બિટ અથવા 64-બિટ આવૃત્તિઓ), અથવા Windows Server 2008.
        નોંધ: Windows Live Movie Maker એ Windows XP પર સપોર્ટેડ નથી.

        પ્રોસેસર: Windows 7 અથવા Windows Vista માટે 1 GHz અથવા તેથી વધુ; Windows XP માટે 800 MHz અથવા તેથી વધુ.
        મેમરી: Windows 7 અથવા Windows Vista માટે 512 MB ની RAM; Windows XP માટે 128 MB (256 MB અથવા વધુ ભલામણપાત્ર).
        રિઝોલ્યૂશન: ન્યૂનતમ 1024 x 768
        ઇન્ટરનેટ કનેક્શન: ઇન્ટરનેટ કાર્યક્ષમતાને ડાયલ-અપ અથવા બ્રૉડબેન્ડ ઇન્ટરનેટ ઍક્સેસ (અલગથી આપેલ)ની જરૂર છે. સ્થાનિક અથવા લૉંગ-ડિસ્ટંસ શુલ્ક લાગુ થઈ શકે છે.
        બ્રાઉઝરWindows Live Toolbar ને Microsoft Internet Explorer 6, Internet Explorer 7, અથવા Internet Explorer 8 ની આવશ્યકતા છે.
        ગ્રાફિક્સ અથવા વિડિયો કાર્ડ: Windows Live Movie Maker ને તે વિડિયો કાર્ડની આવશ્યકતા છે જે DirectX 9.0 અથવા તે પછીના, અને Shader Model 2.0 અથવા તે પછીનાને સપોર્ટ કરતું હોય. (અથવા તે પછીના).

        અતિરિક્ત આવશ્યકતાઓ: નીચેના ઘટકો વિશિષ્ટ Windows Live પ્રોગ્રામ્સ માટે આવશ્યક છે, અને જો તે તમારા કમ્પ્યુટર પર પહેલેથી ન હોય તો તમારા માટે ઇન્સ્ટોલ કરી શકાશે.

        Writer માટે: Microsoft .NET Framework 2.0 અથવા તેથી વધુ*

        Photo Gallery માટે: SQL 2005 Compact Edition અને Windows Imaging Codecs*

        Photo Gallery અને Movie Maker માટે: DirectX9 ના કેટલાક ઘટકો

        * Windows 7 અથવા Windows Vista પર ઇન્સ્ટોલ કરતી વખતે આવશ્યક નથી.

        નોંધ: Windows Live ઉત્પાદનોને ઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ કરવા માટે, તમારી પાસે કમ્પ્યુટર પર વ્યવસ્થાપક અધિકારો હોવા આવશ્યક છે.
      1. ડાઉનલોડ પ્રારંભ કરવા માટે આ પેજ પરના ડાઉનલોડ કરો બટનને ક્લિક કરો અથવા ભાષા બદલો ડ્રૉપ-ડાઉન સૂચીમાંથી ભિન્ન ભાષાને પસંદ કરો અને પરિવર્તિત કરોને ક્લિક કરો.
      2. સુરક્ષા મેસેજમાં જ્યાં કોઈ કંપની અથવા પ્રકાશક સૂચીબદ્ધ જુઓ છો, ત્યાં સુનિશ્ચિત કરો કે કંપનીનું નામ Microsoft Corporation છે. જો આમ હોય, તો પછી ચલાવો, ચાલુ રાખો અથવા પરવાનગી આપો ક્લિક કરવું સુરક્ષિત છે.
      3. ઇન્સ્ટોલર ખુલશે. તમે ઇન્સ્ટોલ કરવા માંગતા હો તે પ્રોગ્રામ્સને પસંદ કરો*, અને પછી આગલું ક્લિક કરો.
        *તમારી પાસે હજી સુધી લેટેસ્ટ સંસ્કરણો ઇન્સ્ટોલ ન હોય, તો પહેલેથી ઇન્સ્ટોલ કરેલા Windows Live પ્રોગ્રામ્સ પણ અપડેટ કરવામાં આવશે.
      4. પ્રતીક્ષા કરતી વખતે પાછળ બેસો અને આરામ કરો, અથવા તમારા કમ્પ્યુટર પર અન્ય વસ્તુઓ કરો. બ્રૉડબેન્ડ કનેક્શન પર ઇન્સ્ટોલેશનને થોડી મિનિટથી વધુ સમય ન લાગવો જોઈએ.
      5. પૂર્ણ થઈ જાય ત્યારે, તમને તમારા નવા પ્રોગ્રામ્સ Windows Live ફોલ્ડરમાં, Windows પ્રારંભ મેનૂ પર મળશે.

પ્રચલિત ડાઉનલોડ

    • 01

      Windows Live Photo Gallery અને Movie Maker 2011

      ફોટા અને મૂવીઝને એડિટ કરો અથવા ગોઠવો અને પછી તેને ઑનલાઇન પોસ્ટ કરો અથવા તમારા મિત્રો સાથે શેર કરો નોંધો કે "ડાઉનલોડ કરો" ક્લિક કરવાનો અર્થ એ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

    • 02

      Windows Live Writer

      Windows Live Writer બ્લૉગિંગને સરળ બનાવે છે. તમે ફોટા અને વિડિયો ઍડ કરી શકો છો, એવી રીતે બધું સ્વરૂપિત કરી શકો છો અને મોટાભાગની બ્લૉગિંગ સેવાઓ પર પોસ્ટ કરી શકો છો. નોંધ રાખો કે "ડાઉનલોડ કરો" ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

    • 03

      Windows Live Device Integrator 1.0 - ગુજરાતી-ભારત

      આ ડાઉનલોડનું વિસ્તૃત વર્ણન ગુજરાતી માં જલ્દી જ ઉપલબ્ધ થશે. તે દરમ્યાન, અંગ્રેજી વર્ણન તમારી સુવિધા માટે પૂરું પાડવામાં આવી રહ્યું છે.

    • 04

      Windows Live Essentials

      એક ડાઉનલોડ, પુષ્કળ સરસ સામગ્રી. Windows Live Essentials તમને ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ઈ-મેલ, બ્લૉગિંગ, ફોટો સંપાદન અને ઘણું બધું આપે છે. નોંધ લો કે "ડાઉનલોડ કરો" ને ક્લિક કરવાનો અર્થ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાઇવેસી સ્ટેટમેન્ટથી સહમત છો. વધારાની વિગતો નીચે મુજબ છે.

    • 05

      Windows Live Mail 2011

      તમારા બહુવિધ ઈ-મેલ એકાઉન્ટ્સ, કૅલેન્ડર્સ અને તમારા સંપર્કોને કુશળતાપૂર્વક મેનેજ કરો. નોંધો કે "ડાઉનલોડ કરો" ક્લિક કરવાનો અર્થ એ છે કે તમે Microsoft સેવા એગ્રીમેંટ અને પ્રાયવેસી સ્ટેટમેન્ટને સ્વીકારો છો. અતિરિક્ત વિગતો નીચે આપેલી છે.

Loading your results, please wait...

વિના મૂલ્યે PC અપડેટ્સ

  • સુરક્ષા પેચિસ
  • સૉફ્ટવેર અપડેટ્સ
  • સર્વિસ પૅક્સ
  • હાર્ડવેર ડ્રાઇવર્સ