વિશ્વસનિય Windows વેલિડેશન

તમારા Windowsના ઇન્સ્ટોલેશનને વેલિડેટ કરવાનું પસંદ કરવા બદલ તમારો આભાર. કૃપા કરીને નીચે સમજાવેલા પગલામાં ટૂંકી વેલિડેશન પ્રક્રિયાને પૂરી કરો. વેલિડેટ કર્યા પછી, વિનંતી કરેલ ડાઉનલોડ મેળવવા તમે ડાઉનલોડ વિગતોના પાને પાછા ફરશો.

વિશ્વસનિય Windows વેલિડેશન શરૂ કરો

  1. 1. વેલિડેશન સાધન ચલાવો.

    વેલિડેશન સાધન ચલાવવા ચાલું રાખો પર કિલક કરો. જયારે પ્રવૃતમય થાય, શરૂ કરો પર કિલક કરો અથવા આ પ્રોગ્રામને એના હાલના સ્થળેથી ચલાવો. સાધન તમારા કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફટવેર વિષે માહિતી એકઠી કરશે જે નકકી કરશે કે શું તમારા Windowsનું ઇન્સ્ટોલેશન વિશ્ર્વસનીય છે કે નહીં અને તમને એક કોડ પૂરો પાડશે જેનો ઉપયોગ તમે નીચેના પગલાં 2 માં વાપરશો. એ કોઇ પણ માહિતી સંઘરતુ અથવા મોકલતું નથી જેનો ઉપયોગ તમને ઓળખવા અથવા સંપર્ક કરવા કરી શકાય. કૃપા કરીને વિશ્વસનિય Windowsના ફાયદાના પ્રોગ્રામના વારંવાર પૂછાતા સવાલો વાંચો એ જાણવા કે કઇ માહિતી સંઘરાય છે, કયા કારણથી એની જરૂર પડે છે, અને કેવી રીતે એનો ઉપયોગ થાય છે.

  2. 2. તમારો વેલિડેશન કોડ જણાવો..

    પગલાં 1 માં પૂરા પાડેલા કોડની નીચેના ખાનામાં નકલ કરો. પછી વેલિડેટ પર કિલક કરો..