Microsoft શોધ
માઇક્રોસોફ્ટ એજ એડ્રેસ બારમાં શોધવાથી કામની ફાઇલો, સહકાર્યકરો, બુકમાર્ક્સ, આંતરિક સાઇટ્સ અને બીજું ઘણું બધું સરળતાથી શોધી શકાય છે. વધુમાં, તમારી ઑનલાઇન પ્રવૃત્તિ અને સંસ્થાના આધારે સંબંધિત ફાઇલો અને માઇક્રોસોફ્ટ શેરપોઇન્ટ સાઇટ્સ માટે સૂચનો મેળવો - બધું જ એડ્રેસ બારમાંથી.
એડ્રેસ બારમાં કામની ફાઇલ માટે શોધ કરીને પ્રારંભ કરો.
ટિપ્સ અને યુક્તિઓ
વારંવાર પૂછાતા પ્રશ્નો
- * ઉપકરણના પ્રકાર, બજાર અને બ્રાઉઝરના સંસ્કરણ અનુસાર સુવિધાની ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા બદલાઈ શકે છે.