This is the Trace Id: ba932af262b314c8fcde6a795c9e4be6

આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટા તમારા ડિવાઇસ, તેની સેટિંગ્સ અને ક્ષમતાઓ, તેમજ તે યોગ્ય રીતે કાર્ય કરે છે કે કેમ, તે વિશેની માહિતી હોય છેે. તમારા ડિવાઇસને વિશ્વસનીય, સુરક્ષિત, અને સામાન્ય પણે કાર્ય કરતું રાખવામાં મદદ કરવા માટે ડાયગ્નોસ્ટિક ડેટાનું આ ન્યૂનતમ આવશ્યક સ્તર હોય છે. ઉદાહરણ તરીકે, આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટાનો ઉપયોગ એ નિર્ધારિત કરવા માટે કરી શકાય છે કે એક એપ્લિકેશન અથવા પ્રક્રિયા કોઈ પર્ફોર્મન્સ સમસ્યા અનુભવે છે કે કેમ (દા.ત., એપ્લિકેશન ક્રૅશ અથવા હેંગ થાય છે) અને જ્યારે ડિવાઇસ પર કોઈ ક્રૅશ-બૅકઅપ ફાઇલ બનાવવામાં આવે છે (ક્રેશ બૅકઅપ પ્રતિલિપિઓ પોતામાં વધારાની ઍક્સેસ અનુમતિઓ વિના એકત્રિત કરવામાં આવતી નથી, જેમ કે વૈકલ્પિક ડાયગ્નોસ્ટિક ડેટા મોકલવાનું પસંદ કરવું).

Windows 11માં એકત્રિત કરવામાં આવતી આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટા ઇવેન્ટ્સ અને ફીલ્ડ્સની સંપૂર્ણ સૂચી માટે, http://aka.ms/w11rdd. જુઓ Windows 10 માટે, http://aka.ms/w10rdd જુઓ.

 

 

 

 

 

 

આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટા તમારા ડિવાઇસ, તેની સેટિંગ્સ અને ક્ષમતાઓ, તેમજ તે યોગ્ય રીતે કાર્ય કરે છે કે કેમ, તે વિશેની માહિતી હોય છેે. તમારા ડિવાઇસને વિશ્વસનીય, સુરક્ષિત, અને સામાન્ય પણે કાર્ય કરતું રાખવામાં મદદ કરવા માટે ડાયગ્નોસ્ટિક ડેટાનું આ ન્યૂનતમ આવશ્યક સ્તર હોય છે. ઉદાહરણ તરીકે, આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટાનો ઉપયોગ એ નિર્ધારિત કરવા માટે કરી શકાય છે કે એક એપ્લિકેશન અથવા પ્રક્રિયા કોઈ પર્ફોર્મન્સ સમસ્યા અનુભવે છે કે કેમ (દા.ત., એપ્લિકેશન ક્રૅશ અથવા હેંગ થાય છે) અને જ્યારે ડિવાઇસ પર કોઈ ક્રૅશ-બૅકઅપ ફાઇલ બનાવવામાં આવે છે (ક્રેશ બૅકઅપ પ્રતિલિપિઓ પોતામાં વધારાની ઍક્સેસ અનુમતિઓ વિના એકત્રિત કરવામાં આવતી નથી, જેમ કે વૈકલ્પિક ડાયગ્નોસ્ટિક ડેટા મોકલવાનું પસંદ કરવું).

Windows 11માં એકત્રિત કરવામાં આવતી આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટા ઇવેન્ટ્સ અને ફીલ્ડ્સની સંપૂર્ણ સૂચી માટે, http://aka.ms/w11rdd જુઓ. Windows 10 માટે, http://aka.ms/w10rdd જુઓ.