Trace Id is missing
મુખ્ય સામગ્રી પર જાઓ
સાઇન ઇન કરો

Windows 7 ભાષા ઇંટરફેસ પૅક

Windows 7 માટેનો આ ભાષા ઇંટરફેસ પૅક (LIP) Windows 7 ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક ભાષાંતરિત યુઝર ઇંટરફેસ પ્રદાન કરે છે

મહત્ત્વપૂર્ણ! નીચે ભાષા પસંદ કરવાથી સંપૂર્ણ પાનાની સામગ્રી ડાયનૅમિક રીતે બદલાઈને તે ભાષામાં થઈ જશે.

  • આવૃત્તિ:

    1.0

    પ્રકાશિત કર્યાની તારીખ:

    30/8/2010

    ફાઇલ નામ:

    LIP_gu-IN-32bit.mlc

    LIP_gu-IN-64bit.mlc

    ફાઈલ માપ:

    2.9 MB

    4.6 MB

    Windows લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP) એ Windows ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક અનુવાદિત સંસ્કરણ પ્રદાન કરે છે. LIP ને સ્થાપિત કર્યા પછી, LIP ભાષામાં વિઝાર્ડમાંના પાઠ, સંવાદ બૉક્સેસ, મેનૂઝ અને મદદ અને સમર્થન વિષયો પ્રદર્શિત કરવામાં આવશે. બિન અનુવાદિત પાઠ, Windows 7 ની આધાર ભાષામાં રહેશે. ઉદાહરણ તરીકે, જો તમે Windows 7 નું સ્પેનિશ સંસ્કરણ ખરીદ્યું છે અને કૅટલાન LIP સ્થાપિત કર્યું છે, તો કેટલોક પાઠ સ્પેનિશમાં જ રહેશે. તમે એકલ આધાર ભાષા પર એક કરતાં વધુ LIP સ્થાપિત કરી શકો છો. બધી Windows 7 આવૃત્તિઓ પર Windows LIP સ્થાપિત કરી શકાય છે.
  • સમર્થિત ઑપરેટિંગ સિસ્ટમો

    Windows 7

    • Microsoft Windows 7
    • Windows 7 ની આવશ્યક આધાર ભાષાની અથાપના: અંગ્રેજી
    • ડાઉનલોડ માટે 4.63 Mb રિક્ત સ્થાન
    • ગોઠવણ માટે 15 Mb રિક્ત સ્થાન
  • ચેતવણી: જો તમારી પાસે BitLocker એન્ક્રિપ્શન સક્ષમ છે, તો કૃપયા તેને LIP સ્થાપિત કરતાં પહેલાં નિરસ્ત કરો. આ Control Panel ખોલો, System and Security, પછી BitLocker Drive Encryption નું ચયન કરો. Suspend Protection પર ક્લિક કરો.

    Windows 7 LIP ના 32-બિટ અને 64-બિટ સંસ્કરણો માટે અલગ-અલગ ડાઉનલોડ્સ હોઈ તમારે ડાઉનલોડ પ્રારંભ કરતાં પહેલાં એ નિર્ધારિત કરવાની જરૂર છે કે તમારી પાસે Windows 7 નું કયું સંસ્કરણ સ્થાપિત છે: તમારી પાસે Windows 7 નું કયું સંસ્કરણ સ્થાપિત છે તે નિર્ધારિત કરવાની રીત અહીં છે:

    Start બટન પર ક્લિક કરો પછી કમ્પ્યુટર પર રાઇટ-ક્લિક કરો અને Properties નું ચયન કરો. આ તમારા કમ્પ્યુટર વિષેની મૂળભૂત માહિતી લાવશે.
    સિસ્ટમ પ્રકાર માટે સિસ્ટમ અનુભાગમાં જુઓ. આ તમારું Windows 7 ઑપરેટિંગ સિસ્ટમ એ 32-બિટ ઑપરેટિંગ સિસ્ટમ અથવા કોઈ 64-બિટ ઑપરેટિંગ સિસ્ટમ છે તે બતાવશે.

    32-બિટ સંસ્કરણ સ્થાપિત કરવા માટે, તમે:

    1. ડાઉનલોડ બટનને ક્લિક કરો, પછી LIP સ્થાપિત કરવા Open ક્લિક કરો


    2. અથવા

    3. ડાઉનલોડ બટનને ક્લિક કરો
      • તમારા કમ્પ્યુટર પર ફાઇલની પ્રતિલિપિ બનાવવા માટે Save પર ક્લિક કરો,
      • ડાઉનલોડ કરેલી ફાઇલ પર નેવિગેટ કરો અને LIP સ્થાપિત કરવા માટે તેના પર ડબલ-ક્લિક કરો

    64-બિટ સંસ્કરણ સ્થાપિત કરવા માટે, તમારે ઉપરોક્ત વિકલ્પ 2 નો ઉપયોગ કરવો પડશે.