Trace Id is missing
મુખ્ય સામગ્રી પર જાઓ
સાઇન ઇન કરો

Windows 8.1 લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP)

Windows 8.1 લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP). Windows 8.1 ના સૌથીએ વ્યાપક ઉપયોગમાં આવતા ક્ષેત્રો માટે આંશિક રૂપે લોકલાઇઝ યુઝર ઇન્ટરફેસ કરેલ પ્રદાન કરે છે.

મહત્ત્વપૂર્ણ! નીચે ભાષા પસંદ કરવાથી સંપૂર્ણ પાનાની સામગ્રી ડાયનૅમિક રીતે બદલાઈને તે ભાષામાં થઈ જશે.

  • આવૃત્તિ:

    1.0

    પ્રકાશિત કર્યાની તારીખ:

    12/11/2013

    ફાઇલ નામ:

    LIP_gu-IN-32bit.mlc

    LIP_gu-IN-64bit.mlc

    ફાઈલ માપ:

    2.7 MB

    4.0 MB

    Windows લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP) એ Windows ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક અનુવાદિત સંસ્કરણ પ્રદાન કરે છે. LIP ને સ્થાપિત કર્યા પછી, LIP ભાષામાં વિઝાર્ડમાંના પાઠ, સંવાદ બૉક્સેસ, મેનૂઝ અને મદદ અને સમર્થન વિષયો પ્રદર્શિત કરવામાં આવશે. અનુવાદિત ન હોય તેવો પાઠ Windows 8.1 ની મૂળ ભાષામાં હશે. ઉદાહરણ તરીકે, જો તમે Windows 8.1 નું સ્પેનિશ સંસ્કરણ ખરીદો છો અને કેટલાન LIP ઇન્સ્ટોલ કરેલું છે, તો કેટલોક પાઠ સ્પેનિશમાં પ્રદર્શિત થશે. તમે એકલ મૂળ ભાષા પર એક કરતાં વધુ LIP ઇન્સ્ટોલ કરી શકો છો. Windows LIP તમામ Windows 8.1 આવૃત્તિઓ ઇન્સ્ટોલ કરી શકે છે.
  • સમર્થિત ઑપરેટિંગ સિસ્ટમો

    Windows 8.1

    • સિસ્ટમ આવશ્યક્તાઓ માટે, અહીં ક્લિક કરો

    • પ્રી-ઇન્સ્ટોલેશન સૂચનાઓ માટે, અહીં ક્લિક કરો

    1. ડાઉનલોડ પ્રારંભ કરવા માટે ડાઉનલોડ કરો બટન ક્લિક કરો અથવા ડ્રૉપ-ડાઉન સૂચિમાંથી ભિન્ન ભાષા પસંદ કરો.
    2. નીચે આપેલામાંથી એક કાર્ય કરો:
      • તુરંત ઇન્સ્ટોલેશન પ્રારંભ કરવા માટે, ચલાવો ક્લિક કરો.
      • પછીથી ઇન્સ્ટોલેશન માટે તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડ સાચવવા માટે, સાચવો ક્લિક કરો
    • ઇન્સ્ટોલેશન પછી સૂચનાઓ માટે, અહીં ક્લિક કરો

    • જ્ઞાત સમસ્યાઓ માટે, અહીં ક્લિક કરો