Microsoft ખાતે ગોપનીયતા
કાર્યસ્થાનમાં, ઘરે અને સફર દરમિયાન તમારો ડેટા ખાનગી રહે છે.
ગોપનીયતા માટે અમારી પ્રતિબદ્ધતા
તમે તમારી માહિતીને નિયંત્રિત કરો છો
તમારો ડેટા સુરક્ષિત છે
તમે ડિઝાઇન દ્વારા ગોપનીયતાની અપેક્ષા રાખી શકો છો
અમે તમારા અધિકારો માટે ઊભા છીએ
તમારા ડેટાને શોધો અને નિયંત્રિત કરો
તમારા ગોપનીયતા ડૅશબોર્ડની મુલાકાત લો
ખાતાની તપાસ
તમારા ગોપનીયતા નિયંત્રણો શોધો
તમારા વ્યવસાય માટે ડેટા સુરક્ષા
Microsoft ખાતે ગોપનીયતા વિશે વધુ જાણો
ગોપનીયતા વિધાન
તમારી ગોપનીયતા અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. ગોપનીયતા વિધાન વ્યક્તિગત ડેટા પર Microsoft દ્વારા કેવી રીતે પ્રક્રિયા કરવામાં આવે છે તે, તેના પર Microsoft કેવી પ્રક્રિયા કરે છે તે અને કયા હેતુઓ માટે પ્રક્રિયા કરવામાં આવે છે તે બાબતો સમજાવે છે.
યુવાન લોકો માટે ગોપનીયતા
યુવા લોકો માટે ગોપનીયતા એ એવું પેજ છે જ્યાં યુવા ઉપયોગકર્તાઓ Microsoftની ગોપનીયતા પ્રણાલિકાઓ વિશે અને અમારા ઉત્પાદનોનો કેવી રીતે ઉપયોગ કરવો જેથી તેમની ગોપનીયતાનું રક્ષણ થાય તેના વિશે જાણી અને સમજી શકે છો. આ પેજ એવા વિષયોને પણ હાયલાઇટ કરે છે જે પેરેંટ્સ તથા વાલીઓને મદદરૂપ હોય.
ગોપનીયતા અહેવાલ
ગોપનીયતા અહેવાલમાં Microsoft ખાતે ગોપનીયતા સંબંધિત નવા ડેવલપમેન્ટ્સનો સમાવેશ થાય છે. અમે કયા વ્યક્તિગત ડેટાને એકત્રિત કરીએ છીએ, તેનો કેવી રીતે ઉપયોગ થઈ શકે છે અને તમે તમારા ડેટાને કેવી રીતે મેનેજ અને નિયંત્રિત કરી શકો છો તે અંગેની નવીનતમ માહિતી મેળવો.
ગોપનીયતા વારંવાર પૂછાતાં પ્રશ્નો
શું તમને Microsoft ગોપનીયતા અંગે કોઈ પ્રશ્ન છે? અમે ગોપનીયતા FAQsમાં ગ્રાહકો વ્યક્તિગત ડેટાને કેવી રીતે નિકાસ કરી શકે છે અને હટાવી શકે છે અને વધુ સમજાવીએ છીએ.
Microsoft કોર્પોરેટ સામાજિક જવાબદારી
Microsoftના અભિગમ દરેક વ્યક્તિ માટે વધુ સમાવેશી, સમાન, ટકાઉ અને વિશ્વસનીય ભવિષ્યનું નિર્માણ કેવી રીતે કરે છે તેના વિશે અને તકનીકી માનવજાતના અને આપણા ગ્રહના ભવિષ્યને કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને થવી જ જોઈએ તેના વિશે વધુ જાણો.
U.S. સ્ટેટ ડેટા ગોપનીયતા સૂચના
જો તમે યુ.એસ.માં હોવ, તો કૃપયા અમારી યુ.એસ. સ્ટેટ ડેટા ગોપનીયતા સૂચના જુઓ.
નવું શું છે?
GDPR અને જનરેટિવ AI - સાર્વજનિક ક્ષેત્ર માટે ગાઇડ
AI યુગમાં અમારા વાણિજ્યિક અને સાર્વજનિક ક્ષેત્રના ગ્રાહકોના ડેટાનું રક્ષણ કરવું
AI યુગમાં વિશ્વાસ વધારવો અને ગોપનીયતાનું રક્ષણ કરવું
Microsoft ક્લાઉડ ગ્રાહકોને વ્યક્તિગત ડેટાને યુરોપિયન ડેટા બાઉન્ડરીની અંદર રાખવા માટે સક્ષમ બનાવે છે.
અમારી ટીમનો સંપર્ક કરો