ગોપનીયતા સમર્થન અને વિનંતીઓ
Microsoft દ્વારા પ્રાપ્ત કરવામાં આવતા તમારા વ્યક્તિગત ડેટાને નિયંત્રિત કરવા માટે અને તમારા ડેટા સુરક્ષા અધિકારોનો ઉપયોગ કરવા માટે અમે તમને બહુવિધ વિકલ્પો પ્રદાન કરીએ છીએ. કૃપયા નોંધો કે ઈમેલ્સ, સંપર્કો અને ચૅટ્સ જેવી સામગ્રી ઇન-પ્રોડક્ટ અનુભવો દ્વારા ઍક્સેસિબલ છે. અમારા ગોપનીયતા વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) ની મુલાકાત લઈને તમે Microsoft ઉત્પાદનોની અંદર નિયંત્રિત કરી શકો તેવા ડેટા વિશે વધુ માહિતી મેળવી શકો છો.
-
યુરોપમાં Bing શોધ પરિણામોને અવરોધિત કરવાની વિનંતી - તેમના નામે કરવામાં આવતી શોધોના પ્રતિસાદમાં Bing પર શોધ પરિણામોને અવરોધિત કરવા માટે ભૂલી જવાવાનો અધિકાર વિનંતી કરવા માંગતા હોય તેવા યુરોપિયન રહેવાસીઓ માટે.
રશિયામાં Bing શોધ પરિણામોને અવરોધિત કરવાની વિનંતી - તેમના નામે કરવામાં આવતી શોધોના પ્રતિસાદમાં Bing પર Microsoft દ્વારા શોધ પરિણામોને અવરોધિત કરવામાં આવે તેવી વિનંતી કરવા માંગતા રશિયન ફેડરેશનના રહેવાસીઓ માટે.
-
ઘણા કિસ્સાઓમાં, તમારા કાર્ય અથવા શાળાના એકાઉન્ટના સંબંધમાં એકત્રિત થયેલ ડેટા તમારી સંસ્થાની માલિકીનો હોય છે અને તેમના દ્વારા નિયંત્રિત હોય છે. આ ડેટાથી સંબંધિત પ્રશ્નો માટે તમારે તમારા IT એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરવો જોઈએ. તમે Microsoft ગોપનીયતા વિધાનના “તમારી સંસ્થા દ્વારા પ્રદાન કરાયેલ ઉત્પાદનો-એન્ડ યુઝર્સને સૂચના” અને “એન્ટરપ્રાઇઝ અને ડેવલપર ઉત્પાદનો” અનુભાગોમાં વધુ જાણી શકો છો.
જો તમે Microsoft સાથે પ્રીમીયર કે યુનિફાઇડ કરાર ધરાવતી સંસ્થાના IT વ્યવસ્થાપક હોવ, તો કૃપયા તમારા કરારમાંની કોઈપણ સંબંધિત કલમો વિશે ચર્ચા કરવા માટે તમારા Microsoft ગ્રાહક સફળતા ખાતા પ્રબંધક અથવા પાર્ટનર રીસેલરનો સંપર્ક કરો. જો તમારી પાસે ગ્રાહક સફળતા ખાતા પ્રબંધક અથવા પાર્ટનર રીસેલર ન હોય, તો કૃપયા તમારા Microsoft એડમિન પોર્ટલમાં વધુ સહાયતા માટે સપોર્ટ ટિકિટ ખોલાવો.
- ડેટા વિષય વિનંતીઓ (DSR) - DSR શબ્દાવલી અને વિચારણાઓ.
- Microsoft ઉત્પાદનો અને સેવાઓ ડેટા સુરક્ષા પરિશિષ્ટ (DPA) - ડેટા પ્રક્રિયા અને સુરક્ષા શરતો.
- ઉત્પાદનની શરતો - Microsoft વાણિજ્યિક લાઇસન્સિંગ પ્રોગ્રામ્સ દ્વારા સૉફ્ટવેર અને ઑનલાઇન સેવાઓ માટે ઉત્પાદનની શરતો અને નિયમો.
- Microsoft અનુપાલન - અનુપાલન સાથે પ્રારંભ કરવા માટે દસ્તાવેજીકરણ અને સંસાધનો.
- Microsoft વિશ્વાસ કેન્દ્ર - સુરક્ષા, ગોપનીયતા, અનુપાલન અને પારદર્શિતા સંસાધનો.
- Microsoft સેવા વિશ્વાસ પોર્ટલ - Microsoft ક્લાઉડ સાથે સંબંધિત સુરક્ષા, નિયમનકારી, અનપાલન & ગોપનીયતા અંગેની માહિતી.
- Microsoft સુરક્ષા પ્રતિસાદ કેન્દ્ર- Microsoftના ઉત્પાદન અથવા સેવામાં નબળાઈની જાણ કરો.
- સંસ્થાના ગ્રાહક સંપર્ક અધિકારી અથવા IT એડમિન - જ્યાં Microsoft ડેટા નિયંત્રક હોય, ત્યાં સમર્થન અને અન્ય વ્યાવસાયિક સેવા ઑફરીંગ્સ પ્રદાન કરવા માટે એકત્રિત કરવામાં આવ્યો હોઈ શકે તેવા તમારા વ્યક્તિગત ડેટા વિશે વિનંતી કરો.
-
તમારી ગોપનીયતાનું રક્ષણ કરે તેવી રીતે અમારા ઉત્પાદનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે અને Microsoftની ગોપનીયતા પ્રણાલિકાઓ વિશે જાણો.
પેરેન્ટલ સંમતિ અને Microsoft બાળ ખાતાઓ મેનેજ કરો
ચોક્કસ સામગ્રીને ફિલ્ટર કરવા માટે, સ્ક્રીન સમય મર્યાદાઓ સેટ કરવા માટે અને શેરિંગ મેનેજ કરવા માટે, Microsoft Family Safety પેજની મુલાકાત લો.
તમારો ડેટા અને ગોપનીયતા સેટિંગ્સ મેનેજ કરવા માટે તમારા Microsoft ખાતામાં સાઇન ઇન કરો.
-
પ્રમોશનલ ઈમેલ્સ અને ન્યૂઝલેટર્સ જેવી વસ્તુઓ માટે તમારી સંચાર અનુમતિઓ મેનેજ કરો.
તમને જોવા મળતી જાહેરાતોને પર્સનલાઇઝ કરો જેથી તેઓ તમારી રુચિઓને દર્શાવે.
-
-
-
Microsoft માં, અમારું માનવું છે કે ગોપનીયતા તમારા ડેટાને તમારા નિયંત્રણમાં રાખવાથી શરૂ થાય છે. તમારું ગોપનીયતા ડૅશબોર્ડ એ એવી જગ્યા છે જ્યાં તમે Microsoft દ્વારા ક્લાઉડમાં સાચવવામાં આવતા ડેટાને જોઈ અને સાફ કરી શકો છો. આ ડેટામાં તમારા બ્રાઉઝિંગ અને Bing શોધનો ઇતિહાસ, સ્થાન ડેટા, એપ્લિકેશન્સ અને સેવાઓ પ્રવૃત્તિ અને વધુ સામેલ છે.
જો તમે પ્રોફાઇલ, સંપર્ક અને સુરક્ષા માહિતી જોવા અને અપડેટ કરવા માંગતા હોવ, તો તમે તમારા Microsoft ખાતામાં સાઇન ઇન કરી શકો છો.
જો તમારી પાસે એવી વ્યક્તિગત સામગ્રી હોય કે જે તમે Microsoft ઉત્પાદનોમાં જોવા કે ત્યાંથી ડાઉનલોડ કરવા માંગો, તો તમે તે ઉત્પાદનોના અંદર ઉપકરણો શોધી શકો છો.
- Bing શોધ ઇતિહાસ: તમારા ગોપનીયતા ડૅશબોર્ડ પર અથવા તમારી Bing સેટિંગ્સની અંદર તમારા શોધ ઇતિહાસને જુઓ અને નિકાસ કરો
- OneDrive: OneDriveમાં તમારી ફાઇલોને જુઓ અને ડાઉનલોડ કરો
- Outlook.com: તમારા Outlook.com સેટિંગ્સ>સામાન્ય>ગોપનીયતા અને ડેટામાં તમારા ઈમેલ્સ, કૅલેન્ડર અને સંપર્કોની નિકાસ કરો. વધુ જાણો: Outlook ઈમેલ, સંપર્કો, અને કૅલેન્ડર આયાત અને નિકાસ કરો
- Skype: તમારો Skype ચૅટ ઇતિહાસ અને ફાઇલો નિકાસ કરો
- Xbox: Xbox કંસોલ પર અથવા Xbox.com વેબસાઇટ પર મારું Xbox ઍક્સેસ કરીને કેટલોક ડેટા જોવા અને સંપાદિત કરવા માટે ઉપલબ્ધ છે.
- Copilot: તમારા ગોપનીયતા ડૅશબોર્ડ પર તમારો Copilot ડેટા નિકાસ કરો અથવા હટાવો
જો તમે તમારા ગોપનીયતા ડૅશબોર્ડ ની મુલાકાત લીધી હોય અને છતાં પણ કોઈ વિનંતી કરવી હોય, તો તમે નીચે સાઇન ઇન કરી શકો છો અને અમને અમે કેવી રીતે મદદ કરી શકીએ તે જણાવી શકો છો.
વ્યક્તિગત Microsoft ખાતા સાથે સંબંધિત વિનંતી કરો -
-
તમારા Microsoft ખાતા સંબંધિત મદદ મેળવો - સાઇન ઇન સંબંધિત મદદ, લૉક કરેલા અથવા ચેડાં થયેલા ખાતાઓ, પાસવર્ડ પુનઃપ્રાપ્તિ વગેરે.